SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નયસુંદર [૧૦] જૈન ગૂર્જર કવિએ જ પ્રભવ શિવાજભવ શ્રુતકેવલી, યશભદ્ર વંદુ મનિ રૂલી, શ્રી સંભૂતિવિજય ભદ્રબાહુ ધૂલિભદ્ર શ્રુતકેવલી સાહુ. ૯૬ આય મહાગિરિ આર્ય સુહસ્તિ, વઈરસ્વામિની પ્રબલ પ્રશસ્તિ, વાઇરસેન તેહના સીસ રિ, ચંદ્ર નાગે નિવૃત્તિ વિચારિ. ૯૭ ચઉથી શાષા વિદ્યાધરી, એ માંહિ ચંદ્ર સબલ વિસ્તરી, એણી શાષાઈ ધનેશ્વરસૂરિ, ચૈત્રગછ થાપિઉ ગુણભૂરિ. ૯૮ ભવનચંદ્ર ગુરૂ કરૂં વષાણ, દેવભદ્ર ગુરૂ આગમ-જાણ, કામ પ્રમાદ સકલ પરિહરી, જિણિ જગિ શુદ્ધ ક્રિયા ઉઠરી. ૯૯ પ્રથમ સુરવર શ્રી જગચંદ્ર, સૂરીશ્વર બીજ દેવેંદ્ર, વિજયચંદ્ર ગુરૂ ત્રીજા ક, એક એક અધિકા ગુણ લહૂ. ૧૦૦ વિજયચંદ્ર સૂરીશ્વર તણું, વૃધતપાગચ્છ શાષા ભણી, ક્ષમાછી િસદગુરૂ તસ પાર્ટિ, પ્રજ્ઞા વયસ્વામિનિ ઘાટિ. ૧ બહત્કલ્પ ટીકા જેણિ કરી, સહિસ બિતાલીસ જગિ વિસ્તરી, હેમકલસ રત્નાકરસૂરિ, પ્રજ્ઞાઈ જીતુ સૂરસૂરિ. ૨ મુનિશેષર ધર્મદેવ મુણંદ, અભયસિંહ તપસી સૂવિંદ, જેહના તપનું ન લહું પાર, શ્રી જયતિલક સૂરિ ગણધાર. ૩ રત્નસિંહ શ્રી સદ્ગુરૂ તણું, અહમદસાહ ગુણ બેલિં ઘણું, પાતસાહપ્રતિબોધક સૂરિ, સપ્રભાવ વંદુ મદપૂરિ. ૪ ઉદયવલભ જ્ઞાનસાગર નામ, ઉદયસાગર ગુરૂ કર્યું પ્રણામ, લબધિસાગર ગુરૂ લિમ્પિનિધાન, શ્રી ધનરત્ન સૂરીસ પ્રધાન. ૫ શ્રી અમરરત્ન સુરી પ્રણમું પાય, શ્રી તેજરત્ન સૂરીશ્વરરાય, જિમ જિમ તે સદગુરૂ સંભરિ, તિમ તિમ હર્ષ હીયડિ વિસ્તરી. ૬ ગપતિ દેવનસૂરિ તણું, ગુણ સંભારઉં હીયડિ ઘણું, શ્રી દેવસુંદરસૂરિ આણંદપૂરિ, વિજયમાંન વિજય સુંદરસૂરિ. ૭ શ્રી ધનરત્ન સુરીશ્વર તણા, સીસ સકલ ગુણ સોહામણું, શ્રી ભાનુમેરૂ વિબુધ ગણિરાજ વદિ સીઝઈ વંછિત કાજ. ૮ તસ જામેય સીસ દેભાય, માણક્યરન જ્યષ્ટ ઉવઝાય, મહાતપશ્વર મુનિવરરાય, પરમ ભાવિ વંદુ તસ પાય. ૯ નયસુંદર લઘુ બંધવ તાસ, વાણી થાપિત વનવિલાસ, પુણ્યસિલેક સતી અધિકાર, ગાયુ ધનદ પૂર્વ અવતાર. ૧૦ સો સમકિતધર નિજ ગુણ સુણું, મન મ્યું પ્રેમ ધરી આફણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy