________________
જ્યસાર (?)
[૧૧૨] જે ગૂજર કવિઓ તપગચ્છનાયક દીપતિ, શ્રી વિમલ સુરિંદ રૂપિં છતા રતિપતિ, મુખ જસે પુનિમચંદ. કાસમીરપુરમંડ, શ્રીમુલનાયક પાસ તાસ પસાએઈ મિ રચો, મનેહરુ એ રાસ
૪૦૧.
એ રાસ મનહર અતિ સુંદર, સુંણે ભવીષણ એ સદા પામી રત છાતિ અહિ સુભમતિ, લહીય સરસુખસંપદા જે ભાવિ ભણસિ શ્રવણે સુણસિ પાંમિસિ નવનિધિ ધરી ઇમ કહિ કવીયણ તેલ ભવીય પાવહિ અનુક્રમિ સિવપુરિ. ૪૦૨ (૧) પ.સં.૧૫–૧૩, મુક્તિ . નં.૨૩૭૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૧૮-૧૯]. ૪૮૮, જયસાર (?) (તા.આનંદવિમલ-ધર્મસિંહ-જયવિમલશિ.) (૧૦૩૦) રૂપસેન રાસ રસ.૧૬૧૯ (નંદ ઈંદ રસ ઈંદુ)
(૧) ૫.સં. ૧૯, જય. પિ.૬૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ ૭૦૧] ૪૮૯, આણંદસોમ (ત. સેમવિમલસૂરિશિ.) (૧૦૩૧) + શ્રી સમવિમલસૂરિ રાસ ૧૫૬ કડી ૨.સં.૧૯૧૯ મહા ૧૦
નંદરબારમાં આને સાર સોમવિમલસૂરિ નં.૪૪૦ની નીચે આપે છે. આદિ- સકલ સદાફલ સેવાઈ, શ્રી ગૌતમ ગણધાર;
મણુહ મને રથ પૂરણ લબધિતણ ભંડાર. સરસતિ સામિણી તુઝ નમું, માગું અવિરલ બુદ્ધિ; જાસ પસાઈ સંપજઈ, વચન તણી વર સિદ્ધિ સમગ૭-ગણિ ગણિ, સેમવિમલ ગુણધાર; શ્રી સામવિમલસૂરિ તણુ, રચિસુ રાસ વિસ્તાર. સાર સુગુરુગુણ ગાયતાં, દુકૃત દૂરિ જાઈ; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, નિધઈ નિય ઘરિ થાઈ. સુરતરૂ સમ સહિગુરૂ સુગુણ, સદાચાર વિચાર;
ભાવિ ભલઈ ભેટઉ ભવિક, જિમ પામું જયકાર. અત - લેટી ગણડે પાએ લાગું, ગુરૂસેવા અહનિસિ માગુ;
આણદસેમ પ્રણમઈ પાય, કરિ મઝ ગુરૂ સુપસાય. ૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org