________________
સત્તરમી સદી
[૧૦૧]
નયસુંદર ગુણ સુણી સાધૂ ઉદાયી કેરાં જાલે કર્મ કાંથડી, આખ્યાન સુણું પ્રભાવતીનું સુકૃત સંચે ગાંઠડી. ૪૮ ગુણવંત ઋષિગુણ ગાયતાં જે પુણ્ય સંતતિ કરે ચડી,
તેણે વિબુધ નયસુંદર કહે શ્રી સંધ લહે સંપદ વડી. ૪૯ (૧) સં.૧૬૮૧ માગશિર શુ.૧ પૂર્ણિમા પક્ષે ચતુર્થશાખાયાં ભ. હર્ષસાગરસૂરિશિ ચેલા રવિજી લિખિત લાટાપલી મધે લિ. પ.સં. ૧૩-૧૫, સંઘ ભં, પાટણ દા.૬૩ નં.૨૪. (૨) સં.૧૭૪(૨) ફા.સુ.૭ રવિ રાજનગરે લ. સાવી મેધાં શિષ્યણી સારી વાલ્લાં. પ.સં.૧૫૧૫, લે. પાટણ દા.૯ નં.૧૬. (૩) અચલગચ્છે વા. મનજીગણ શિ. વિમલસાગરગણિભિક લિ. શિ. શ્રી ઉધવ પઠનાથ. પ.સં.૨૮-૧૩, ડે.ભં. દા.૪૩ નં.૭૫. (૪) ઇતિ સુશ્રાવિકા શ્રી પ્રભાવતી રાજ્ઞી આખ્યાન ચરમ રાજઋષિ ઉદાઈ સાધૂ ચરિત સંપૂર્ણ. ચેલા લાલસામ વાંચનાર્થ સં.૧૬૫૩ વષે પિસ માસે શુદિ પક્ષે ચતુદશી ગુરી લષિત. ૫.સં.૧૮-૧૧, લીં.ભં. (કવિના સમયમાં જ લખાયેલી છે.)[લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦).] (૧૦૨૨) સુરસુંદરી રાસ ૨.સં.૧૬૪૬ જેઠ શુ.૧૩ આદિ
રાગ કેદાર–એકતાલી. આદિ ધરમને કરવા એ, ભીમ ભવોદધિ તરવા એ ભરવા એ સુકૃત ભંડાર ભલી પરે એ, ભવિયણ ભગત ઉદ્ધરવા એ, કમ કઠિન નિરજરવા એ,
વરવા એ શિવસુંદરી સ્વયંવરે એ. ત્રુટક – સ્વયંવરે શિવરામાં વરિયા કરવા ઉત્તમ કાજ,
મરૂદેવી માતાની કુખેં અવતરિયા જિનરાજ, આષાઢી વદિ ચૂથ તણે દિન અજૂઆળું જિણે કીધું,
ગરભ અવતરિ સુપન દેખાડી મહેનત માયને દીધું. પછી ઋષભનાથની સ્તુતિ છે. પછી –
શ્રી નવકારમંત્રને મહિમા આગમેં કહિ જિર્ણદે, કોડિ વરસ નું કોડિ જિહાએ નાવે પાર સુરિ દે, આગે જિણે એકચિત્ત થાય સે પરમાનંદ પાયે, સુરસુંદરી સતીએ સમયેં તવ તસ કષ્ટ ગમા. કવણુ સતી સા હુઈ સુરસુંદરી કિમ રાખ્યું તિણે શીલ, શ્રી નવકારમંત્ર મહિમાયે કિમ સા પામી લીલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org