________________
નયસુંદર
અત
[૧૦૨]
ચરિત તાસ પવિત્ર પભણેલું વંદી જિષ્ણુ ચઉવીસ, શ્રી શ્રુતદેવી કરે સાનિધિ પૂરા મનહુ જગીસ. સુણો સુઅણુ સરસ શુભ વાણી આણી પ્રેમ અપાર, કહે કવિજત વિશેષે વારૂ તે સરસતિ આધાર,
ઢાલ ૨૦મી, રાગ દેશાખ, અથવા ધન્યાશ્રી, ભાણેજનઇ રાજ દેઈ એ ઢાલની દેશી.
જૈન ગૂર્જર કવિએ : ૨
***
શ્રી વૃદ્ધતપગછે રાજિયા, ધનરત્નસૂરિ સુચંદ, તસુ પાટ દીપક દિનકરૂ, શ્રી અસરરત સૂરિંદ, ગુરૂ સહેાદર તસુ તણા એ શ્રી તેજરત્ન ગુણવંત, ગષ્ટપતિ પટાધર પ્રગટ શ્રી, દેવરત્નસૂરિ જયવંત. તસ ગણુવિભૂષણ ગણપતી, ભાનુમેરૂ પંડિત ભાણુ, સૂરીશ શ્રી ધનરત્ન કેરા, શિષ્ય સકળ સુજાણુ. તસુ શિષ્ય નયસુંદર કહે, સાભળા સાજણુ સાથે, અરિહંત દેવ આરાધિયે, ત્રિહું ભુવન દેરા નાથ.
*
સાળ શિયાળે વરસ વરૂ, જે શુદિ યાદશી, તેણે દિવસે ઉત્તમ ઉડ્ડ વિશાખા, સિદ્ધિયોગે મન હસી. એ ચરિત કીધું સાર લીધુ પુણ્યનું પણ જેહ, સુરસુંદરી ગુણુ સાંભળી અનુમેદજો સહુ તેહુ. એ સાંભળે સુખ ઊપજે સર્વિ ાય પાતક દૂરિ, કર જોડી વિ નયસુંદર, એમ ભણે આનદપૂરિ,
Jain Education International
'
For Private & Personal Use Only
७.
4.
ビ
૨૦
૨૨
(૧) પ.સ’.૩૬-૧૧, ડે.ભ’. દા.૭૦ નં.૪૩. (૨) પ.સં.૩૫-૧૧, ડે.ભ. દા.૭૦ ન.૪૪, (૩) સ’.૧૬૬૪ વૈ. દિ ૫ શનિલ. ૫.સ.૩૪-૧૧, ડે.ભં દૃા.૭૦ ન’.૪૫. (૪) ૫.સ.૩૩-૧૧, ડે.ભ, દા.૭૦ નં.૪૬. (૫) સં.૧૬૬૬ આશ્વિન વદિ ૭ સામે દીવ મધે લ. પ.સં.૩૦-૧૧, ડે.ભં. દા.૭૦ ન.૪૭,. (૬) ૫.સ.૨૫–૧૩, ડે.ભ, દૃા.૭૦ નં.૪૮. (૭) પં, નરબદ ડાલૂછરા ચેલા લિ. મૂલત્રાંણ મધ્યે. ૫.સ.૨૪–૧૩, ડે.ભં. દા.૭૦ ન.૪૯, (૮) પ.સં. ૨૩-૧૩, ડે.ભ.. દા.૭૦ નં.૫૦. (૯) પ.સં.૧૮-૧૫, ડે. ભ. ક્રૂા.૭૦ નં.૫૧, (૧૦) પ્રીતિવિમલેન જવારદ મધ્યે લિ. ૫. યશેવિમલ શિ. ગ. પ્રીતિવિમલ લિ.પ.સ.૧૩-૧૭, ડે.ભં. દા.૭૦ ત..પર. (૧૧) પ.સં.
૨૧.
www.jainelibrary.org