SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [+] નચસુદર ભીડભજન પાર્શ્વનાથ પ્રાસાદે પ.સ.૯-૧૧, ખેડા નર દા.૧ નં.૧૨૧. (૫) ૫.. શ્રી વિજયગણિ શિ, અમૃતવિજયેત લિ. શ્રા. રામઞાઇ પઢનાથ". જૂની પ્રત, પ.સ’.૯-૯, મે.સેં.લા. (૬) ગ્રં.૧૧૮, લ.સં.૧૬૯૪, ૫.સ.૮, લી',ભ', દા.૨૯ ન.૪૦. (૭) પ.સં.૧૧, લી'.ભ, દા.૨૩. (૮) પાસ`.૧૧૯, મ.ઐ. વિ. નં.૪૯૩. (૯) પ.સ`.૧૫-૧૫, વ.રા. (૧૦) લિ. લખમિયદ સિધપુર નગરે સ.૧૮૫૫ વઇશાખ વદ ૮ મ‘ગલવાસરે. પ.સ’.૪-૧૭ [ભ*. ?] [કેટલાગગુરા, જૈડાપ્રેાસ્ટા, મુપુગૃહસૂચી, લીહુસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૧૩૩, ૧૪૩, ૧૫૪, ૨૪૨, ૨૬૧, ૨૬૨, ૨૬૯, ૨૭૨, ૨૮૨, ૩૯૪, ૫૦૮, ૫૬૪, ૫૯૯, ૬૨૪).] પ્રકાશિત ઃ ૧. પ્રકા, શા. ભીમશી માણુક, ૨. આનંદ કાવ્ય મહૌધિ મૌ૬. [૩, સં. મેાતીલાલ કાપડિયા.] (૧૦૧૧) પ્રભાવતી [દાયન] રાસ [અથવા આખ્યાન] ર.સં.૧૬૪૦ આસે શુદ ૫ બુધ વિદ્યાપુરી (વિજાપુર)માં આદિ- પ્રથમ ઢાલ. વેલિના-આસાઉરી દૂહા. પ્રથમ નાથ દાતા પ્રથમ, જગગુરૂ પ્રથમ જુગાદિ, પ્રથમ જિષ્ણુંદ પ્રથમ નમુ’, જેણે કરી પુણ્યાદિ. અ`ત – ષટ્ સિત્તિરી વિદ્યાપુરીયે, મ રહીયા સુમાશિ, શ્રી સંઘને આગ્રહે ઉહી, જિત વીર વ`દી ઉલાસી. સાલ મ્યાલિશિ વરષ હરષે આસે પચમી ઉજલી, સુધવાર અનુરાધા નક્ષત્રે પ્રીતિયેાગે મનિલી. લઘુવૃત્તિ ઉત્તરાધ્યયનની વર ચૌદ સહસ્રી માંહિ, અધ્યયન જોઈ અઢારમું આખ્યાન રચ્યું ઉચ્છમાંહિ. આખ્યાન એહ પ્રભાવતીનું નૃપ ઉદાયી ચરિત્ર, પરમાદ પહેા પરિહરી, સાંભલેા પુણ્ય પવિત્ર. શ્રી વીરશાસન વર વિભાસન ચંદ્રગચ્છ વિશાલ, ગુરૂ ભવન'દ્ર વિનેય ગણીવર દેવભદ્ર દયાલ. સંયમ ક્રિયા શુદ્ધ ઉદ્દરી જેણે કરિએ તપ ઉદ્દામ, સંવત બાર પોંચાશીઈ થાપ્યું તપાગચ્છ નામ. જુગપ્રવર એ ત્રણઇ સીસ તેહનાં સૂરિ શ્રી જગંદ્ર, દેવેન્દ્રસૂરિ સુક્ષ ગણધર વિજચ'દ્રસૂરીદ. બૃહત્કલ્પ સુવૃત્તિને, અવસાંને એ અધિકાર, Jain Education International For Private & Personal Use Only ૩૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy