________________
નયસુંદર
[] જૈન ગૂર્જર કવિઓ: ૨ વિમલગિરિવર વિમલગિરિવર, મંડી જિનરાય, શ્રી રિસહસર પાય નમિ, ધરિય ધ્યાન શારદા દેવિય; શ્રી સિદ્ધાચલ ગાયશું એ, હીયે ભાવ નિમલ ધરેવિય, શ્રી શત્રજગિરિ તીરથ વડે, સિદ્ધ અનંતી કેડી,
જિહાં મુનિવર મુર્તિ ગયા, તે વંદૂ બે કર જોડી. અંત – સેલ અડત્રીશે આશો માસે, શુદિ તેરસ કુવાર, અહમદાવાદ નયર માંહે, મેં ગાયો રે શત્રુંજય ઉદ્ધાર કે.
ભેટો. ૧૨૧ વડતપગચ્છ ગુરૂ ગષ્ણપતિ, શ્રી ધનરત્ન સુરિંદ, તસ શિષ્ય તસ પટ જયકરૂ, ગુરૂ ગ૭પતિ રે અમરરન સુવિંદ કે.
ભેટો . ૧૨૨ વિજયમાન તસ પટધરૂ રે, શ્રી દેવરત્ન સુરીશ, શ્રી ધનરન સુરીશ તણું રે, શિષ્ય પંડિત રે ભાનુમેર ગણેશ કે.
ભેટયો. ૧૨૩ તસ પદકમલ ભ્રમર ભણે, નયસુંદર (દે) આશીષ. ત્રિભુવનનાયક સેવતાં, હવે પુગી રે શ્રી સંઘ જગીશ કે. ભેટયો.
૧૨૪
૧૨૪
કલશ.
ઈમ ત્રીજગનાયક મુગતિદાયક, વિમલગીરીમંડણ ધણી, ઉધાર શેત્રુજે સાર ગાયો, સુણે જિન મુગતી ધણું,
મેરૂ પંડીત સીસ, દોઈ કર જોડી કહે, નયસુંદર પ્રભુપાયસેવા, દેહી દરીશણ જયકરૂ. ૧૨૫
(૧) ખરતરગચ૭ શ્રી જિનચંદ્રસૂરિ વિજયરાજયે શ્રી ગુણલાભ મહોપાધ્યાયાનાં શિષ્યમુખ્ય શ્રી સૂર્યવિજયપાધ્યાય શિષ્યણ યશસુંદરેણ લિ. શ્રાવિકા પુણ્યપ્રભાવિકા નાંની પઠનાથ. ૫.સં.૬-૧૩, વિજાપુર જે. જ્ઞા. મં, નં-૭૬૧. (૨) પં. ન્યાનવિજયગણિ શિ. મેતિવિજે લપીકૃત શ્રી પાટણ નગર પંચાસરા પ્રસાદાત્ સં.૧૮૫૧ ભા.વ.૨ બાઈ રતન વાંચનાથે. પ.સં.૭, જશ. સં. (૩) સં.૧૮૬૦ દ્વિતીય સૈ.વ.૧૧ રવૌ શ્રી પાલીતાણા નગરે લિ. મુનિ આણંદશેખરેણુ પરોપગારાય સાધવી પ્રેમસિરી તછિ. ષણ અજબસિરી પઠનાર્થ. પ.સં.૫-૧૪, જે.એ.ઈ. નં.૧૦૩૯ (૪) સં.૧૮૮૬ આષાઢ સુ. ૯ ભેમ લ. મુ. બુધિવિમલ ખેટકપૂરે શ્રીમદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org