SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી નયસુંદર (૧૦૧૫) ગૌતમસ્વામી છંદ ગા.૧૦૮ અંત – ઇલા લેક આણંદ સામિ વીર સુપરસાયાં, ગરૂયા ગણધર નામિ જરામરણભય જાયઈ. પુવી માત પ્રસિદ્ધ જનક વસુભૂતિ જુગાઈ, ગૌતમ ગોત્ર ગોયાલ મેરૂ અવિચલ મહિ મત્તઈ. તપસીયા તિલક લીલા લબધિ જલધિ ઇમ નયરંગ જપઈ, શ્રી ઇદ્રભૂતિ સંઘહ સહિત પુન્ન પનૂરઈ પ્રત્તપઈ. (૧) વિવેકવિજય ભં. ઉદયપુર. (૨) પ.સં.૪, પ્રત ૧૮મી સદીની, જિ.ચા. પિ.૮૩ નં.૨૦૯૪. (૧૯૧૬) કેશી પ્રદેશી સંધિ ગા.૭૧ (૧) પ.સં.૬, પ્રત ૧૭મી સદીની, રામ.પિ. ૮. (૧૦૧૭) ૧૪ જિનસ્તુતિ ગા.૩૩ આદિ – નાભિરાયા કુલચંદ મરુ દેવી કેરી નંદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૯૮-૯૯, “ગૌતમપૃછા'ની રચનામિતિ તથા રચનાસ્થળને નિર્દેશ ઉદ્દધૃત ભાગમાં નથી.] ૪૮૬. નયસુંદર (વડતપગચ્છ ધનરત્નસૂરિ–ભાનુમેરુશિ.) આ કવિવરનું ચરિત્ર મેં સવિસ્તર લખ્યું છે તે માટે જુઓ આનંદ કાવ્ય મહેદધિ” મૌક્તિક ૬ઠું, કે જેની અંદર આ કવિના જ રાસાઓ “રૂપચંદકુંવર રાસ', 'નળદમયંતી રાસ” અને “શત્રુંજય ઉદ્ધાર રાસ” પ્રકટ થયા છે. પ્રસ્તાવનામાં કવિચરિત્ર ઉપરાંત મેં આ “રૂપચંદકુમાર રાસને સાર પણ આપ્યો છે. (૧૦૧૮) યશોધર નુપ ચે. ૨.સં.૧૬૧૮ [૭૧? ૭૮ ?] પિષ વ. ૧ ગુરુ આદિ– નમઃ શ્રી જેનભારત્યે (લોક) સુવિશદમનો યસ્ય વ્યાપ્ત શમામૃતસિંધુના નયનયુગલં યસ્યાપ્યાસીત કૃપાપયસાવિલમ, હરિરપિ ગુણાન યસ્ય પ્રેકતું ન યાતિ સમર્થતા સ મમ હૃદયે વીરસ્વામી સ્થિરી ભવતાશ્મિરમ. પૂરણવિધુવર કૌમુદી, તેહથી ગુણે અનંત, અતિ નિર્મલ જિનભારતી, કુણ લહઈ તસ વૃત્તાંત. સા જિનવદન સરસ્વતી, સદી સદા સુપ્રસન્ન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy