________________
નન્નસૂરિ
[૨] જૈન ગૂર્જર કવિએ ૨ (૧) સાગર ભં. પાટણ. [હેજેશા સૂચિ ભા.૧ (પૃ.૩૯૬).] (૧૦૧૧) ચિત્રસેન પદ્માવતી રાસ
(૧) ડે.ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૨૧૮.] ૪૮૪. નન્નસૂરિ (કરંટગ છે કક્કસૂરિશિ.) (૧૦૧૨) ક્ષેત્રવિચાર તરગિણી કડી ૧૨૪ ૨.સં.૧૬૧૭ અંત – જે જિનવરની આન્યા હેઈ, હું મનિ સુધી જાણું સોઈ
પિતાનઈ છાંદઈ જે લહિ, તે જૂઠë ગીતારથિ કહિઉ. ૧૨૨ શ્રી કોરટગછ દી૫તુ, હેલાં મોહ માયણ જપતુ, શ્રી કક્કસૂરિગુરૂપય અણુસરી, એકચિત્તિ મઈ સેવા કરી. ૧૨૩ સંવત સેલ સઈ સતરેતરઈ, નગ્નસૂરિ કવિયણ ઉચ્ચાઈ,
એહ વિચાર સયલ જાણિવઉ, સાચઉ હુઈ તે મનિ આણિવ૬. ૧૨૪ (૧) ૫.સં.૫–૧૫, પ્રથમ પત્ર નથી, ડે.ભં. દા.૭૧ નં.૧૫૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૮૯-૯૦. ૪૮૫. નયરંગ (ખ. જિનભદ્રસૂરિ શાખા, સમય વજ-જ્ઞાનમંદિર
-ગુણશેખરશિ.) (૧૦૧૩) સત્તરભેદી પૂજા ૨.સં.૧૬૧૮ વિજયાદશમી ખંભાત
(૧) પ.સં.૪, અભય. પ.૧૫ નં.૧૬૨૨. (૧૦૧૪) ગૌતમપૃચ્છા દેહામાં ગા.૫૯ સં.૧૬૧(૭)૩ ઉ.વ.૧૦
સિંધુદેશે શીતપુરે આદિ- વીર નિણંદ તણું પય વંદિ, ત્રિકરણ શુદ્ધ કરી આણંદ,
ધર્મ અધમ તણે ફલ જાંણિ, શ્રી ગૌતમ પૂછે સુપ્રમાણ. ૧ કિણ કરમે જીવ નરકે જાય ?, તેહિ જ જીવ અમર કીમ થાય?
તિરિય તણું ગતિ કિણ પરિ લહે ?, માંસપણે કિમ સંગ્રહે? ૨ અંત - ગૌતમપૃછા એહવી, પ્રશ્નોત્તર અડયાલ,
ભવિલણ ભારેં સાંભલે, શ્રવણ સુધા સુવિશાલ. ભણે ગુણે જે ભાવ ધરિ, તિહાં ધરિ રંગ અભંગ, મનવંછિત સુહિલા ફલૈ, ઈમ પભ નયરંગ.
૫૯ (૧) ૫.સં.૨, જેસલ.ભ.ભં. નં.૨૨૭. (૨) પ.સં.૩, ગા.૪૫, પ્રત ૧૭મી સદીની, જિ.ચા. પિો.૮૩ન૮૨૨૦૬. (૩) ૫ ક્ર. ૩૩૦થી ૩૩૬,ચોપડે, મુક્તિ. નં.૨૪૭૨.
પટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org