________________
[૧]
પુર્વાચારીજ હુવા શ્રી ગુરૂ, તેહકે વચન પ્રમાણુ, મેઘ મુનિ હરીષે કહે, કહીશું સાંતપુરાણુ, કથાકાસ નહી સાંભળ્યેા, નહી આગમને જ્ઞાન, અધ્યાતમ નહી. સાંભલ્યા, જોયે ન માહાપુરાણુ. ભક્તિભાવ છે માહારા, કમ્મક્ષયને કાજ,
સત્તરમી સદી
વિનયસાગ૨
ચરિત્ર શ્રી સાંતિ જિન તણેા, કીધા કહે મેઘરાજ
૫
(૧) ઇતિશ્રી સાંતીનાથ ચરિત્ર બ્ર. શ્રી શાન્તિદીપદેશ કવિષ્ણુધ મેઘમંડલ વિરચિત કથાસમુદ્ર ગ્રંથે પરિપૂર્ણ, સંવત્ ૧૬૧૭ વર્ષે માધ સુદિ ૩ શનૌ લિખિત`. (બીન અક્ષરમાં ઉમેરેલું) શ્રી મૂલસ ધે સરસ્વતીગચ્છે અલાત્કારગણું ભટ્ટારક શ્રી વિજયકીર્ત્તિ તપટ્ટે ભ. શ્રી સુભદ્રદેવ તત્ ગૂરૂભ્રાતા આ શ્રી શ્રી શ્રીભૂષણ તત્ સિષ્ય ખ્રાજનાય પડના હૂ બડ ન્યાતીય યુદ્ધ ગાત્રે ક્રૂડૂ વના ભાર્યા ધની સુત ઢૂંડૂ સ ́તેાષ ભાર્યાં સાભાગદે સુત કડૂચા ભાર્યા કરમાદે સુત કચરા અંતે જ્ઞાનાવરણી ક ક્ષયા શ્રી શાંતિપુરાણું લિખાયિ દત્ત. આશરે ૩૫૦૦ લેાક પ્રમાણુ, ૫.સ.૧૩૯-૧૨, ગુ. ન.૧૫-૨૫ (હવે ન.૨૧૬૪ બંડલ નં.૧૧૫૭). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૯૦-૯૨.]
૪૮૩, વિનયસાગર (ખ. જિન`સૂરિસ તાનીય માનકીતિ – દેવકલશ-સુમતિકલશિ.)
(૧૦૧૦) સામચંદ્ર રાજાની ચાપાઈ ૩૨૧ કડી ર.સ.૧૬૧૭ શ્રાવણ શુદિ ૧૫ બુધ જૈનપુરમાં
અંત – સવત સેાલહ સત્તરઇ રે, સ`વચ્છર સુવિચાર, સાવણુ માસ સુહાવનઉ રે, પૂતિમ તિથિ બુધવાર. નગર જાણુપુર જાણીય રૈ, નદી ગામતી તીર, સકલ સધકઇ આગ્રહઇ રે, રચી કથા સુગંભીર. શ્રી જિણુમંદિર સેાભતા રે, અજિત જિષ્ણુસર નામ. વડખરતરગચ્છ ભલઉ રે, શ્રી જિનહ સતાન, શ્રીમાનકીત્તિ પાžક ભલા હૈ, વિદ્યારયણનિધાન. તાસ શિષ્ય સાહઈ ભલા રે, દેવકલસ મુનિરાય, શ્રી સુમતિકલસ મુનિ જાણીયઇ રે, નરવર વંઈ પાય. તાસ શિષ્ય મુનિ રંગ સુ રે, વિનયસાગર મુતિ નામ, સામઢ ભૂપાલકી રે, કરી કથા અભિરામ,
Jain Education International
For Private & Personal Use Only
3
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
www.jainelibrary.org