________________
નિયસુંદર
[૪]
જૈન ગૂર્જર કવિઓ: ૨
મુઝ માનસરિ ઝીલવા, કરૂ કૃપા અનુદિન. ચરમ જિર્ણદઈ ચરમ રસ, અગ્રિમ લહી ગુણરાશિ, જમ ક્ષણ ભિન્ન રહઈ નહીં, તિમ થાપ્ય નિજ પાશિ ૪ વીર જિનેશ્વર વીનતી, અવધારે મુઝ દેવ,
સે રસનું એકલ વદીઉ જમ સારૂં તુબ સેવ. અંત – વડત પગછ શૃંગાર, શ્રી ધન રત્ન અણુગાર,
તસ પટ્ટાચલ ભાણ, શ્રી અમરરતનસૂરી જોણુ. ગુરૂ તેજરત્ન પ્રધાન, મહિમા મેરૂ સમાન, શ્રી દેવરત્નસૂરિ વાણું, સુધા સમાંણ એ જાણું. દેવસુંદરસૂરિ દિનકર, વિજયસુંદરસૂરિ પટ્ટધર, શ્રી ધનરત્નસૂરિ સંતતિ, વૃદ્ધિવતી સદા શુભમતિ; શ્રી ભાનુમેરૂગણિ સીહ, જેહની અમૃત છહ, તસ સસ દુકર્મ પાચક, શ્રી ભાણિક્યરત્ન વાચક. તસ લધુ બંધવઈ એહ, રાસ રચ્યું સમગેહ, વસુધા વસુ મુનિ રસ એક, સંવત્સર સુવિવેક. પ્રતિપદ પૌષની અસિતા, કથા સંપૂરણ વિહિતા, સુરગુરુ વાસર સાર, પુષ્ય નક્ષત્ર ઉદાર. નયસુંદર ઉવઝાય, નિત વંદઈ તસ પાય, જે ગુરે સુમતિ પ્રકાશી, જસ મનિ જિનગુણે વાસી ૭૧
કલસ ચઉવીસ જિનવર સદા સુખકર ચરણ તાસ આરાઈ, સંભલી ગુણ શ્રી સાધૂછના એહ અરથિ ઊમાહિઈ, ઉવઝાય નયસુંદર સુવાણું ભણું ચિત્ત ચેખું કરી, વલી ગુણ સદ્ગણ સંભલુ, અઘ દહુ લહુ નિવૃત્તિ પુરી. (૧) યશોધર રાસ બંધેન કથા શમામૃત-ગંગા નાખી સમાપ્તા. ગ્રં. ૭૫૦, પ.સં ૨૨-૧૩, ડે.ભ. દા.૭૧ નં.૬. (૧૦૦) + રૂપચંદકુંવર રાસ ૨.સં.૧૬૩૭ માગશર શુદિ ૫ રવિ
વિજાપુરમાં આદિ-
ક. અહંતસિદ્ધગણે દ્રોપાધ્યાય સાધૂ શારદા, ગુરૂં પ્રણમ્ય સકૂપચંદ્રરાસં તો મહં.
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org