________________
[<<]
જૈન ગૂજર કવિઓ: ૨
જગનાથ પાસ જિનવર જયા મનકામિત ચિંતામણી, કવિ કુશલલાલ સંપતિકરણ ધવલધીંગ ગાડીપણી. (૧) પ્ર.કા.ભં. (ર) વિ.ધ.ભ. (૩) ૫.સ’.ર-૧૪, હા.ભ'. દા.૮૩ નં.૧૬,
૨૩
[આલિસ્ટ' ભા.૨.]
અજ્ઞાત
(૧૦૦૬) + નવકાર છઢ [અથવા સ્નેાત્ર ૧૭ કડી આદ્ધિ – વંતિ પુરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર,
અત -
કલશ.
નિત્ય જપીઈ નવકાર સોંસાર સપતિ સુખદાયક; સિદ્ધમત્ર શાશ્વતા ઇમ જપે શ્રી જગનાયક, શ્રી અરિહંત સુસિદ્ધ શુદ્ધ આયા ભણુજે શ્રી ઉવઝાય સુસાધ્ પંચ પરમેષ્ઠી યુણિજે; નવકાર સાર સંસાર છે કુશલલાભ વાચક કહે, એક ચિત્તે આરાધીઈ વિવિધ ઋદ્ધિ વક્તિ લહે. (૧) ગુ.વિ.ભ’. [મુપુગૃહસૂચી, હૅજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૭૭),] [પ્રકાશિત : ૧. જૈત કાવ્યપ્રકાશ ભા.૧ તથા અન્ય સઝાયસ્તવન
સંગ્રહેામાં.]
-
(૧૦૦૭) + શ્રીપૂજ્ય વાહણ ગીત (ઐ.) ગા.૬૭ આદિ – પહિલે પ્રણમું પ્રથમ જિષ્ણુ, આદિનાથ અરિહંત, નાભિ નરેશ્વર કુલતિલક, આપઈ સુખ અનંત. પરતા પૂરણ પાસ જિજ્ઞેસર ચલણુઉ રે, શ્રી ગુરૂના ગુણુગાન હષ ભવિય ભણુઉ રે. કુશલલાલ કર જોડિ શ્રી ગુરૂય નમઇ રે,
અત
-
૧૭
૬૭
શ્રીપૂજ્ય વાહણુ ગીત સુણતાં મન રમઈ રે. પ્રકાશિત : ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૧૧૦થી ૧૧૭. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૧૧–૧૬, ભા.૩ પૃ.૬૮૨-૮૭ તથા ૧૫૦૪.]
Jain Education International
૧
૪૮૧ અજ્ઞાત
(૧૦૦૮) માલવી ઋષિની સઝાય [અથવા ગીત] (ઐ.) ઢાલખ ધ
૨.સ.૧૬૧૬ ભા.૫ વાસમાં આદિ– ગાયત્ર ગણુહર જ્ઞાનવંત, મુનિવર ચઉદસહસ ઋષિ મૂલગુ એ, તાસ તણા પયએ નમી ક્રોધ લેાભ ઉપશમી એ કવિત્તિ ઇંદ્રભૂતિ
ઉલગ્ન એ.
For Private & Personal Use Only
www.jainelibrary.org