________________
[૭]
સત્તરમી સદી
કુશલલાભ વાચક કુંડિલ મહિલાલલીય પરિકલિયં વિમલબુધિરે ધીરા, ધન્ના વિરચીત્તા હવંતિ જહ અગઠદત્તાઈ.
૫ અંત – તિહ હુંતી ચવિષે ઉત્તમ ઠાંમિ, ઉત્તમ કુલે સંયમ અભિરામ,
ઘણા જીવ પ્રતિબંધિ કરી, અનુક્રમિ પાંમિસિ સિવપુરી. ૨૧ સંવત બાણ પક્ષ સિણગાર, કાતી શુદિ પૂનિમ ગુરુવાર, શ્રી વીરમપુરિ નયર મઝારિ, કરી ચૌપાઈ મતિ અનુસારિ. ૨૧૭ શ્રી જિનચંદ્રસૂરિ ગુરૂરાય, ગુરૂશ્રી અભયધર્મ વિઝાય, વાચક કુશલલાભ ઈમ ભણે, સુખસંપતિ થાઓ અપ્પ તણે. ૨૧૮ (૧) ગ્રં.૩૧૦, ૫.સં.૧૧ તેમાં પહેલાં ૭ પાનાં, રત્ન.ભં. દા.૪૩ નં.૩૫ (છેલ્લાં ચાર પાનાંમાં ભદ્રસેનકૃત ચદનમલયાગીરીને રાસ છે). (૨) સં.૧૬૫૩ [ભં. ?] [ડિકેટલેંગભાઈ વ.૧૯ ભા.૨.] (૧૦૦૪) + સ્તંભન પાશ્વનાથ સ્ત, ખંભાતમાં આદિ – પ્રભુ પ્રણયું રે પાસ જિણસર થંભણે.
ગુણ ગાવા રે મુઝ મન ઉલટ અતિ ઘણે. જ્ઞાની વિણ રે એહની આદ ન કો લહે.
હું પણિ રે ગીતારથ ગૂરૂ ઈમ કહે અંત – ઈંમ સ્તવ્યો સ્થંભણ પાસ સ્વામી નયર શ્રી રંભાયતે,
જમ સહીગુરૂ શ્રીમુખ સુણિએ વાંણિ સાસ્ત્ર આગલ સંમતે, એ આદમૂરતિ સકલસુરતિ સેવતાં સુખ પામીએ,
મનભાવ આણિ લાભ જાંણિ, કસલલાભ પજપયે. (૧-૨) પ.સં.૪ અને ૩ની બે પ્રત, ગો.ના. (૩) સં.૧૪૩૮ ચિ.સુ૧૧ મે ખંભાયત મધ્યે ખરતરગચ્છ વા. કુશલલાભ ગણિ લિ. ૫.સં. ૨, અભય. નં.૪૧૫. (૪) પ.સં.૫-૯, આ.કા.ભં. [હેજે સૂચિ ભા.૧ (પૃ. ૨૬૦).] (૧૫) ગેડી પાશ્વનાથ સ્ત, [અથવા છંદ] ૨૩ કડી આદિ– સરસતિ સામની આપ સુરાણ, વચનવિલાસ વિમલ બ્રહ્માણી,
સકલ જોતિ સંસાર સમાણ, પાદપરણમું જોડિ યુગપાણિ, ૧ અંત -
તેણિ ધરા જસ તુઝ ઉદધિ તિહાં દિપ અસંખિત, વ્યોમ ધરણિ પાયાલ આણ સુર વહે અખંડિત, અસુર ઇંદ્ર નર અમર વિવિધ વ્યંતર વિદ્યાધર, સેવે તુઝ પાય સય નામ જસુ જપે નિરંતર,
કલસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org