SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૯] (બ) મેઘરાજ-મેઘમંડલ સામિણિ સારદા કુમતિ નિવારદા જઇનશાસનિ જેહુ સામિણી એ. તેહને પાએ લાગી અનુમતિ જસમાગી ભારતી હંસલાગામિણું એ. ત્રુટક હંસલા ગામિણિ હૈઈ ધરીનઈ ગાઈસિઉં ઋષિરાય, જાસ કેરઉં નામ લેતાં પાપ દૂરિ પલાઈ. માલવી ઋષિ મહિમા વડુ રે જે હુઉ સઘલઈ દેસિ, તાસ કરઉં ચરિત્ર પભણ માનવફલ હું લેસ. એણુઈ દૂસમ આરઈ સેવે છલીયા પણિ એ રહિલ દઢ ધીર, પૂમિગઈ પરગટ એહ બાવન વીર. શિથલપણુઉ સઘલઉં અ ઈડી ક્રિયા જેણુઈ આદરી તેહનઉ સંબંધ ધરિંથી ગાયસિë ઊલટ ધરી. માલવ દેશ માંધ્ય દેવાસ ગામ નિધિ જેહની પરસિદ્ધિ જાણીએ, તેહનઉ દેસધણુ ઋદ્ધિ છઈ જાંસ ઘણું શિલાદીનરાય વખાણુઈ એ જેહનાઈ ભલરાજ માનીઈ સવિ કાજિ જયવલ્લભ ગુરૂ રાજીઉ એ, ચૌદ વિદ્યાનિધિ ભગવાઈ રાજરિધિ ગુણનિધિ ગુરૂઅડિ ગાઉ એ. અત – સંવત રે સેલ વલી સેલોત્તરઈ રે ગાયુ ભાદ્રવ માસિ, પંચમી દિનઈ રે, ભણતાં રે સુણતાં સુખ સવિ સંપજઈ રે - શ્રી સંધનઈ જઇકર એકઈ મનિઈ રે. એહવઉ ગિરૂઉ રે માલવી ઋષિવર રાજીઉ રે. (૧) લ.સં.૧ ૬૨૬માં, ચેપડે, ૫.૪.પ૮થી ૬૯, દે.લા.પુ.લા.નં.૧૧૨૫. [મુથુગૃહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૦૦).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૭૬–૭૭.] ૪૮૨. (બ્ર.) મેઘરાજ-મેઘમંડલ (દિગંબર બ્ર. શાંતિશિષ્ય) (૧૦૦૮) શાન્તિનાથ ચરિત્ર લ.સં.૧૬૧૭ પહેલાં આમાં જુદી જુદી દેશીઓ આપી છે તેને “ભાસ” એ નામ આપ્યું છે. જોડણીમાં હાલ પ્રમાણે એને ‘’ શબ્દના કાના માત્ર સહિત મૂકેલ છે. આદિ વસ્તુ વીર જિણવર વીર જિણવર પાય પ્રણમુવિ, દુખમ કાલ ભવિજીવને દિવ્ય વાણિ પ્રતિબોધ દીધો. આયુ કર્મ સત્તરિ હુઈ વરસકાલ દૂઈ ગયો સિધો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy