SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયપ્રભ [૩૨] (૫૦) શીલ વિશે સ. ર.સ.૧૪૧૧ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૫. આ માહિતી અધિકૃત જણુાતી નથી. ત્યાં નાંધાયેલી બીજી કૃતિએ સેાળમી સદીના વિજયભદ્રની ગણી છે. ૪૨. વિનયપ્રભ જૈન ગૂર્જર કવિઓ: ૧ પ્રસિદ્ધિ ગૌતમસ્વાર્ગીના રાસના કર્તા તરીકે ‘વિજયપ્રભ’ (ઉદયવન્ત) એ નામ પ્રચલિત છે, પરંતુ વાસ્તવિક રીતે સુપ્રચલિત રાસના કર્તાનું નામ વિનયપ્રભ ઉપાધ્યાય છે એ વાત ઉક્ત રાસમાં સુસ્પષ્ટ લખી છે. પ્રચલિત મુદ્રિત પુસ્તકામાં દેવાંર અરિહંત નમિજે, વિનયપહુ ઉવઝાય યુનિન્જે’ઇત્યાદિ પાડમાં ‘વિનયપહુ' લખ્યું છે એ મુદ્રાના પ્રમાદથી યા તે જે હસ્તલિખિત પ્રત અનુસાર મુદ્રણુ થયું છે તેના લેખકના ભ્રમથી ‘વિનયપહુ'ને ખલ ‘વિનયપહુ' થઈ ગયેલ છે, કારણકે આ રાસના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનકુરાલસૂરિના શિષ્ય વિનયપ્રભ હતા. વાલુયર-મુર્શિદાબાદમાં શ્રી સંભવનાથના મંદિરને સલગ્ન જ્ઞાનભંડારમાં પ્રાય: ખસે વર્ષ પહેલાંના લખેલા પુસ્તકમાં ‘વિનયપદ્ધ ઉવઝાય યુનિને' એવું સ્પષ્ટ લખેલું છે. તદુપરાન્ત અજિમગજના નેમિનાથના મંદિર સલગ્ન જ્ઞાનભડારમાં પ્રાપ્ત થયેલ પ્રાચીન પટ્ટાવલીમાં એવા પાડે છે કે – “તથા શ્રી ગુરૂલિ (શ્રી જિનકુશલસૂરિભિઃ) વિનયપ્રભાદિ શિષ્યષ્ય ઉપાધ્યાયપદ દત્ત ચેન વિનયપ્રભાપાધ્યાયેન નિધનીભૂતસ્ય નિજભ્રાતુ: સપત્તિસિદ્ધ મંત્રગભિતગૌતમરાસા વિહિતઃ તદ્ગુણુનેન સ્વભ્રાતા પુનઃ નવાન્ જાતઃ” આથી ઉક્ત રાસના કર્તા સંબંધી કાઈ જાતના સંદેહ રહેતા નથી. શ્રી જિનકુશલસૂરિ સ’.૧૩૮૯માં દેવલાક ગયા તેથી તેના શિષ્ય બનાવેલ રાસ સ.૧૪૧૨માં હોય તે તદ્દન શકત્વ છે. (૫૧) + ગૌતમસ્વામીના રાસ ર.સ.૧૪૧૨, ખંભાતમાં આદિ- વીર જિજ્ઞેસર ચરણકમલ કમલાકર વાસેા, પવિ પિિસ સામિ સાલ ગેમ ગુરૂ રાસે. મણુ તણું વણે કત કરવિ નિરુણુક ભેા ભવિયા, જિમ નિવસઇ તુમ્હે દેડ ગેહ ગુણ ગહગહીઆ. અંત – પ્રણુવાક્ષર પહિબ્રૂ એ ભણીજઈ માયા ખીજઈ સિઝ...નિ સુણીજઇ, શ્રીમુખિ સેાભા જ સંભઇ એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy