________________
પદ સદી
[૩] દેવહ ધુરિ અરિહંત નીજો, વિનયપહ ઉઝાય ગુણ જઈ
ઈણિ મંત્રિ એવયમ મમઉએ. ૪૮ પરપર વસતા કાંઈ કરી જઈ, સ દેશોતર કાંઈ ભજઈ,
- કવણ કાજિ આયાસ કર, પ્રહિ ઉડી ગાયમી સભરી જઈ, કાજ સમ ગ્રહ જન ખિણિશીઝઈ,
નવનિધિ વિલસઈ તાંહ થાટ. ૪૯ ચઉદહ સઈ બારોત્તર વરિસે, ખભનયરિ સિરિ પાસ પસાઈ, (ગયમ ગણહર કેવલ દિવસે) કીધું કવિત ઉપર વરે, આદિહિ મંગલ માં ભણું જઈ, પરવિ મહેછવિ પહિલૂ દીજઈ,
રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૦ ઇતિ શ્રી પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિ રાસ. (૧) લ.સં.૧૫૭૪, સેં.લા. (૨) શ્રી નરેંદ્ર ગછે મુનિ લાલા ચેલા નાકર યુતન લ.સં.૧૫૯૭ વર્ષ મંગલપુર. વિ.ને.ભંનં૩૨૬૧. (૩) સં.૧૬૭૨ જેઠ શુ.૨ લષત બાઈ કીકુ. ૫.સં.૪–૧૩, ઘોઘા ભં. દા.૧૬ નં.૩૧ (૪) અહમૂદાવાદ શાખાપુરે શ્રી અહમદપુરે સંવત ૧૭૨૪ પિસ શુદિ પૂર્ણિમાયાં તિથૌ ગુરૂવારે સકલ પંડિત પુરંદર પંડિત શ્રી ૫ શ્રી માનવિજય ચરણ ભજન મધુકર વિનીત(?)વિજયેન શ્રાવિકા બાઈ ફુલસા રેવતી સમાન ભાઈ શ્રી પ્રેમબાઈ વાચનાથ. ૫.સં.૪–૧૩, વિ.ને.ભં. (૬) સં.૧૭૪૧ ચૈત્ર સુદ ૧૦ વાચનાચાર્ય શ્રી શ્રી કર્મસીજી ગણિ તત શિષ્ય પં. લાલચંદ મુનિ લિષિત. પ.સં.૩, પાદરા નં ૨૫. (૭) સં.૧૭૪૨ વ.શુ. વિકાનેર મધ્યે મુકિતસુંદર લિ. પ.સં.૩, જિ.
ચા નં.૨૦૯ર. (૮) પ.સં.૪, સત્તરમી સદીની પ્રત, જિ.ચા.નં.૨૦૯૩. (૯) પ.સં.૪, પ્રત ૧૯મી સદીની, જિ.ચા. પિ.૮૩ નં.૨૦૯૧. (૧૦) સં. ૧૭૮૩ ફા.કૃ. તપાગચછે ભદા. રજવિજયસૂરી છે પં. શ્રી તેજરના મુ. શ્રી તીરત્ન લષીત પાટણ નગરે પારિખ શ્રી આણંદજી ભણવા સારૂ લખ્યું છે. પ.સં.૮-૧૦, હા.ભ. દા.૮૧ નં.૧૧. (૧૧) સં. ૧૮૫૦ પિસ વદ ૭ ગુરૂ દ્રાંગપુર (ધ્રાંગધ્રા) નગરે અછત પ્રસાદાત લષીતં પં. મયાર નેન. ૫.સં.૪-૧૩, ઝીં. પિ.૪૦ નં.૨૦૬. (૧૨) સં.૧૮૭૧ કા. ૮ વીકાનેર મધ્યે સુમતિવિશાલ લિ. સૂચી સહિત પ.સં.૭ કૃપા.પિ.૫૧ નં. ૯૭૨. (૧૩) સં.૧૮૭૬ કા.શુ.૧૧ લ.પં. ભાગ્યવિજેજી ગ.પં. મૃતસકેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org