________________
જયાન
પંદરમી સદી
[૩૧] [પ્રકાશિતઃ ૧. ગુજરાસાવલી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૧૪–૧૫.] ૩૯. જયાનંદસૂરિ
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩, ભા.૩ ૫.૪૧૨. “ક્ષેત્રપ્રકાશ રાસ” આ કવિને નામે મૂકેલે તે વિજયાનંદસૂરિ શિષ્ય ઋષભ દાસને હેવાનું જણાતાં પછીથી રદ કરેલ છે.] ૪૦ તરુણપ્રભસૂરિ (ખ૦ જિનચંદ્ર-જિનકુશલસૂરિશિષ્ય તથા
વિદ્યાગુરુ યશચંદ્રસૂરિ અને રાજેન્દ્રસૂરિના શિષ્ય.) (૪૭) પડાવશ્યક બાલાવબોધ [અથવા શ્રાદ્ધષડાવશ્યક સૂત્ર બાલા]. ૨.સં.૧૪૧૧ (શશિ શશિ શિર્વેદ મિતે સંવતિ સતિ) પત્તને મહાનગરે
(૧) પ્ર.કા.ભં.નં.૧૯૪ (૨) સંવત ૧૪૧૧ વર્ષે દીપોત્સવ દિવસે શનિવારે શ્રીમદ્દઅણહિલપત્તને મહારાજાધિરાજ પાતભાઈ શ્રી પીર જસાહિ વિજયે રાજયે પ્રવર્તમાને શ્રી ચંદ્રગથ્થાલંકાર શ્રી ખરતરગચ્છાધિપતિ શ્રી જિનચંદ્રસૂરિશિષ્યલેશ શ્રી તરૂણપ્રભસૂરિભિઃ શ્રી મંત્રીદલીય વંશાવલંસ ઠકકુર બહડસુત પરમાઈત ઠકકુર વિજયસિંહસુત શ્રી જિનશાસનપ્રભાવક દેવગુર્વાસાચિંતામણિવિભૂષિત મસ્તક શ્રી જિનધર્મકાચકપૂરપૂરિતસુરભિત સા પ્રધાન ઠકકુર બલિરાજ કૃત ગાઢાભ્યર્થનયા પડાવશ્યક વૃત્તિ સુગમ્ય બાલાવબેધકારિણું સકલસોપકારિણું લિખિતા. ૭૦૦૦ લેક સંપૂર્ણ સં.૧૬૩૨ જયેષ્ટ માસ કૃષ્ણપક્ષે ૧૩ ગુરૂવારે વૃદ્ધ પક્ષે ગુરૂશ્રી ગજસાગરસૂરિ ઉપદેશ શ્રાવક શાહ સાણું સુત સાહ વીરા પ્રતિ. પ.સં.૧૦૩-૧૩, વી.ઉ.ભં.દા.૮ (૩) સં.૧૪૭૩ કા.વ.૪ શનિ. પ.ક્ર.૧૦થી ૧૬૪, નાહટા સં.નં.૨૧. (૪) સં.૧૬૮૩ વલસીસર મધ્યે મહિમસુંદર શિ. નાયમેરૂ લિ. ચિ. વીરવિજય પડનાર્થ. અબીર. પિ.૧૪ (૫) ગ્રં. ૭૦ ૦૦ ૫.સં. ૧૫૪, લી.ભં.દા.૧૩ નં. ૬. [લીહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૯,૪૧૭). ]
[પ્રકાશિત : પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (અંશતઃ).] . (૪૮) વીસ વિહરમાણુ જિન સ્તવન ગા. ૨૫ ૨.સં.૧૪૧૧ લગભગ
(૧) કૃતિ શ્રી તરૂણુપ્રભસૂરિ સુગુરુણ. ૭. સં.૧૪૩૦ વર્ષે કાર્તિક સુદિ પ્રતિપદાયાં, દેવ સ્તવન પુસ્તકાં. પ.સં.૨૮૨ નાહટા સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૪૪-૪૫, ૧૪૭૬ તથા ૧૫૭૨) ૪૧, વિજયભદ્ર (૪૯) હંસરાજ વછરાજ ૨.સં. ૧૪૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org