________________
વિક્રમ પંદરમી સદી
૩૫, રાજશેખરસૂરિ (મલધારીગચ્છ)
પ્રશ્નવાહનકુલમાં કૅાટિક ગણુની મધ્યમ શાખામાં હ પુરીય ગચ્છમાં મલધારી ખિરુદથી પ્રસિદ્ધ શ્રી અભયસૂરિના સંતાનમાં શ્રીતિલકસૂરિના શિષ્ય, તેમણે સ.૧૩૮૫માં શ્રીધરની ‘ન્યાયક દલી' પર પ`જિયા, સ`.૧૩૮૭માં પ્રાકૃત ‘યાશ્રય' પર વૃત્તિ, સં.૧૪૦૫માં જેઠ માસની શુક્લ પ`ચમીએ ‘ચતુર્વિં શતિ પ્રખ`ધ' અથવા પ્રભાષ' તથા ‘વિનેાદકથા સંગ્રહ' નામના ટૂંકી રસપ્રદ અને ખેાધક કથાઓનેા સ`ગ્રહ રચ્યા છે. છેલ્લા ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ‘વિનાદાત્મક થા સંગ્રહ' એ નામથી ભાવનગર જૈન ધર્માં પ્રસારક સભાએ સ.૧૯૭૮માં પ્રકટ કર્યું છે. જુએ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૪૩૭. (૪૩) તેમિનાથ ફાગ ગા.૨૭
આદિ– સિદ્ધિ જેહિં સયવર વરિયતિ તિર્થંયર તમેવી. ફાગુખધિ પહુ નેમિ જિષ્ણુ ગુણુ ગાએસ" કેવી
અંત – રાજલ દેવિસઉ સિદ્ધિ ગયઉ સેા દેઉ ઘુણીજઇ, મલહારિહિ' રાયસિહર સુરિ કિઉ ફાગુ રમીજઈ. (૧) પ્ર.ક્ર.૨૮૬થી ૨૮૭, એક પ્રાચીન પ્રત, નાહટા સ`. [મુપુગૃહસૂર્યા. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ [૨. પ્રાચીન ફાગુસ ગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨, ભા.૩ પૃ.૪૧૨.]
Jain Education International
૩૬. હલરાજ
(૪૪) સ્થૂલિભદ્ર ફાગ ર.સ.૧૪૦૯ વૈ.શુ. ૧૩, મેવાડના આધાટ નગરમાં, આદિ-સરસતિ સામિણિ વીનવ, એ કર જોડેથી,
થૂલભદ્ર મુનિવર ચરિત્ર, કહસ્યઉ· ગુણુ કેવી. ન દુરાય પાડલીય નવર, તહિ રાજ કરેઇ, તાસુ તણુઇ અધિકાર, વિપ્ર સગડાલ તણેઈ. અંત – ચહસઈ વિક્રમ સમઈ નજીકઈ સવરિ, વૈશાષ સુદ્ધિ તેરસિ એન્ડ્રુ કાણુ નવિલ કિર,
२७
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org