________________
પંદરમી સદી.
[૨૯]
શાલિભદ્રસૂરિ મેદપાટ આઘાટ નયરિ શ્રી પાસે પ્રસાદે કયઉં કવિત હલરાજ ભણઈ, અદ્ધિ મનિ આણંદ, વરૂ તરૂણી મિલિ દિયઈ રાસ એ ફાગુ ખેલાવાં, તસ અંગણિ નવનિધિ રમઈ સંપતિ ઘરિ આવઈ.
વસ્ત. યૂલિભદ્દલ ધૂલિભદુહ વરિસ દહ અઠ્ઠ બાલાપણિ ક્રીડી રમઈ વરિષ બાર કે સ્યાહ મંદિરિ. તિહિં સંજમ આદરીય વરિસ તામ ચઉવીસ મુનિવર યુગપ્રધાન પટ્ટધરણુ પંચગ્ગલિ ચાલીસ.
આયુ નવાણુ વરિસ નહિ એય પ્રણમઉં સવિ દિસ. (1) ઇતિકી ધૂલભદ્દ ફાગુ સમાપ્તમિતિ. મુનિ દેવાણંદ લિષિત. શુભ ભૂયાતુ. કલ્યાણુંમસ્તુ છઃ શ્રી છ. પ.સં.૨-૧૩, મ.જે.વિ. [મુથુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૧૨-૧૩.] ૩૭. શાલિભદ્રસૂરિ (પૂર્ણિમાગચ્છ) (૪૫) [+] પાંચ પાંડવ રાસ ર.સં.૧૪૧૦, નાદઉદ્રિ (નાંદેદ ?)માં. આદિ-નેમિ જિર્ણદહ પય પણએવી, સરસતિ સામિણિ મણિ સમારેલી,
અંબિકિ માડી અણુસરશે. આગઈ દ્વાપરમાહિ જુ વતિ, પંચ પંડવતણુઉં ચરીતે, હરષિ હીયાન ભણવું. રાસિ સાઉલુ ચરિઉ થુણ જઈ, કિમ ચણાયરૂ હીયઈ તરી જઈ,
સાનિધિ સાસણુદેવિ તણઈ. અંત – સત્રજિ તિત્યિ ચડેવિ પાંચહ પંડવ સિદ્ધિ ગયા એ,
પંડવ તણુઉં ચરીતુ જે પઢએ જે ગુણઈ સંભલ એ. પાક તણ9 વિણાસુ તસુ રહઈ એ હેલાં હાઈસિ એ. ની પનઉ નિયરિ નાદઉદ્ધિ વછરી એ ચઉદ દહેતર એ, તંદુલ ખયાલય રસૂત્ર માઝિલા એ ભવ અમિડ ઊધર્યા એ, પેનિમ ૫ખ મુણિંદ સાલિભદ્ર એ સરિહિં નીમીઉ એ, દેવચંદ્ર ઉપાધિ પડવા એ રાજુ સાઉલું એ.
(૧). ઈતિ પંચપંડવ ચરિત્ર રાસઃ સમાપ્ત . જશ. સં. [મુથુગૃહસૂચી.]
પ્રિકાશિતઃ ૧. ગુર્જરરાસાવલી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org