________________
ચૌદમી સદી [૨૭]
અજ્ઞાત. જશ. સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૮-૦૯.] ૩૪. અજ્ઞાત (૪૨) રત્નશેખર રાસ અથવા ચતુપાવી રાસ
આમાં દુહા, ચોપાઈ, ક્યાંક વસ્તુ આવે છે તે ઉપરાંત ઢાલ ફાગની, ઢાલ યોગવાણિની, ઢાલ વિવાહલાની, ઠવણ, એવી ઢાલે પણ છે. આદિ
દુહા સયલ સિદ્ધિ મંન શુદ્ધિ નમી, તીર્થકર જિનરાય, ચસઠિ સુરવર ભક્તિભર, નમિ નિરંતર પાય. કરિ કમલા કેવલસિરિ, કુસુમલ કંદ દાલ, કરજેડી ગેયમ નમી, કરિશું રાસ રસાલ.
વસ્તુ પરવ મહિમા પરવ મહિમા કહિ જિનરાય, આણંદિ ભવિય જણ સુણુય વચણ બહુ ભત્તિનિભર. વાં જજનગાંમિણી મેહ જિમ ગાજતિ સુભર. સંસય સર્વ નિવારણ, નિસુણે ચરિત રસાલ,
ચઉપકવ અધિકાર વર, રતનસેખર ભૂપાલ. અંત – સોગ રહિત જિનાવરની આણ, પાલી ટાલી કરમ કેરીય ખણિ,
અનુક્રશ્મિ પામીય કેવલનાંણ, મુગતિપુરી લહિયે તેહ જણિ. ૨૬ ૬ જાંણી રત્નસિષરને એહ રાસ, સુણ કર ધર્મત અભ્યાસ, ધરમિ સંકટ જાએ સવિ નાસિ, ધરમિં પરિ સઘલી પરિ
આસ. ૨૬૭ અસું કવિયણ કહે મદમોડિ, ધરમિ સરવે ટલે વલી ખોડિ, ધરમઈ લહઈ સંપદા કેડિ, વરીબ સિવ રમણની ડિ. ૨૬૮
(૧) ઇતિશ્રી રત્નશેખરને રાસ સમાપ્તઃ લક્ષિત ઋ. ૫ શ્રી.... (હડતાલ) ઋષિ શ્રી પ...સિષ ઋષિ શ્રી પ...ઇતિ ચોપર્વ મહિમા ચોપઈ સમાપ્તઃ ૫.સં. ૧૦-૧૫, ખેડા ભં. દા. ૬ નં. ૪૨. (આમાં લંકાગચ્છના લેખકે કવિનું નામ તથા રચ્યા સંવતની કડીઓ મૂકી દીધી. લાગે છે.)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૧૦–૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org