SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૨૬] જૈન ગૂર્જર કવિએ ૧ ૩૩. અજ્ઞાત (૩૯) અનાથી મુનિ ચોપાઈ ગા.૬૩ આદિ– સિદ્ધિ સવિહુનઈ કરું પ્રણામ, તે પણિ પામ્યા ઉત્તમ ઠામ, સિદ્ધિ સવિદ્દ નમૂ કરજોડિ, ભવ ભવના જિમ ભાજૂ ડિ. ૧ અલીય વયણ બોલાઈ જેહ, મિછા દુકડ હેજે તેહ, અર્થ ધર્મનઈ તત્ત્વ વિચાર, ભણતા ગણતા અતિહિ રસાલ. ૨ પ્રભૂ તર રતન તણું નિરંદ, ગ્રહ ગણ તારે માહિ જમ ચંદ, શ્રેણિક નામઈ મગધ નરેસર, તણિ વનખંડ માહિ કઉ પ્રવેસ. ૩ અંત – પક્ષીની પરિ હલ્યા થાય, મેહ વગતિ વ ચરણ એ મનસાંહિ, અનાથી કુમર તણી ચાઈ, ઉત્તરાયન વીસમઈ કહી. ૬૩ (૧) ચેલા લાલા લખનં. ૫.સં.૩-૧૬, જશ. સં. (૪૦) અંતરગ રાસ કડી ૬૭ આદિ – શ્રી જિનવર પાએ નમી, પ્રણમી મુનિરાય, શરણાગત હું આવીઉં, સ્વામી તમ પાયિ. વીર જિણેસર વીનવું કરઉ સેવક સહ(કાર). વાર વિલંબ ખમઈ નહીં, તમે જગિ આધાર; વિર૦ અંત – સફલ હો મન વીનતી, હજ્ય સ્વામી સેવ, સશુરૂ પાએ સેવા હુ, ભવિ ભવિ હવ દેવ. (૧) પ.સં. ૪-૯, જશ. સં. (૪૧) કમગતિ ચોપાઈ આદિ- વીર જિણેસર પાય નમેવિ, સમરઉં અંબિક સાસણ દેવિ, સરસતિ મુઝ મતિ દઇ સારદા, કવીયણ નામ જપઈ તુઝ સદા. ૧ સ્વામિણિ વર્ણિસુ કર્મપ્રબંધ, જેહને મેટા ઘણા સંબંધ, જીવનિ ચઉરાસી લાખ, સદ્દ વિન્ચઈ કર્મવિ પાક. ૨. અંત - વર્ધમાન શ્રી વીર જિષ્ણુદા જસ પઈ સેવઈ સુરનર ઈદ, ગુણ અનંત ગુરૂઅડિ તુઝ તણી, વીતરાગ તું ત્રિભુવનધણી. કરું વીનતી બે કર જોડિ, આઠ કર્મ બંધણ મુઝ એડિ, તુંહ જિ દયાપર દેવ જિમુંદ, સેવક નઈ મનિ કરિ આણંદ. ૩૮ (૧) પરમ ગુરૂ શ્રી તપાગચ્છાધિપ ભટ્ટારક પ્રભુ શિરેમણિ શ્રી આણંદવિમલસૂરિ ગુરૂભ્ય નમોસ્તુ સર્વપંડિતત્તમ પં. શ્રી ૬ વિનયભાવગણિ ગુરૂ નમસ્તુ. પં. વીરવિમલગણિના લિખિતમસ્તિ. પ.સં. ૩-૧૧, *ી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy