SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમી સદી [૫] અજ્ઞાત વર..પિસહ પણવીસ, વ્રત ઊણિમ મુઝ એહ, આવશ્યક બે દિનિ નહી, વલી પર્વ નિયમિ પિસહ સંદેશ. ૪૧ મઈ. .પુણ તેહનઈ, જે પવુિં પસહવંત, અવર દિણે ઊજમ કરઈ, હઉ જિણધર્મ એહ સદા જયવંત. ૪૨ મઈ. સંવિભાગ પ્રતિ વરસના, જેગ છતઈ પણવીસ, ઉદય હુઈ સર્વ વિરતિનું, હું વંછઉં તે દિન શ્રી જગદીસ.૪૩ મ.લ. (૧) બાર વ્રત ટીપ. પ.સં.૨–૧૮, જશ. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૫-૭૬. કર્તાનામ “વાં છે ?' એવી સંભાવના કરવામાં આવેલી તે ટકી શકે તેમ નથી.] ૩૧. અજ્ઞાત (૩૭) અનાથી કુલક ૩૬ કડી આદિ- પણમિવિ સામીય વીર જિણિંદ, લયાલયયાસ દિણિંદા, અનાથિય અજાણુ ભેગ, ભણિસિ કિપિઉં તુહિ નીસુણેઉ. ૧ અંત – કેવલસરિ સઈવર આવેઈ, ક્રમિક્રીમ સિદ્ધિ સુખ પામેઈ, પઢઈ ગુણઈ જે એહ ચરિતો, વિધિહું શુણિઉ તસ જનમ પવિત્ત. તે સંસાર દુખ પરિહરી, જઈ વસેસિ તે શિવપુરી. (૧) પ.સં.૨-૧૧, મોદી સાગર ઉપાશ્રય પાટણ, દા.૮ નં.૧૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૦૭.] ૩૨. અજ્ઞાત (૩૮) ધના સંધિ ગા.૬૧ આદિ – સમરિય સમરસ તણુઉ નિહાણ, વિર જિસ તિહુયણ ભાંણ, વીર કહઈ જે નવમઈ અંગઈ, ધના સંધિ કહિસુ મન રંગઇ. ૧ અસ્થિ કદી નામઈ નયરી, જિતશત્ર રાજ કરઈ જિતવયરી. તિહાં વસઈ સારવાહી ભદ, ઈઠ્ઠા દિતા સીલ સુદા. ૨ અંત – સહસ છત્રીસ સાહુણું (સા), ચદ સહસ્સ મુનિવર પરિવાર, તેહમાહિ ધનુ તપસી દીષધ, શ્રેણિક આગલિ શ્રી વીર ભાષઈ. ૬૦ તપથી કાયા નિરમલ થાઈ, કુમન કુચિત્ત એ દૂરિ પૂલાઈ, એ તપ સેહગતયરન્કંદ, તપિ લહિયઈ જગિ પરમાણું. ૬૧ (૧) પ.સં.૪-૧૩, હા.ભં. દા.૮૩ નં ૫૯. પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy