________________
રાજકીતિ (2)
[૨]
જૈન ગૂર્જર કવિઓ: ૧
વિક્રમ નિવ સંવછરિણ, તેરહ સઈ નઉહિં,
જિદ્રિ માસિ સિય છદ્રિ તહિ, સુહ દિણિ સસિવારેહિં. ૧૫ અંત પય...વણહ રાસુ, ભાવ ભગતિ જે નર દિયહિ,
તાઈ હાઈ સિવ વાસ, સારમુનિ મુણિ ઇમ ભણઈ. ૨૯ પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, પૃ.૨૦-૨૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૦ ૬.] ૨૯. રાજકીત્તિ (?). (૩૫) ચકવીસ જિન સ્તવન ગા.૨૫ આદિ- ઉજજલ કેવલ નાણધર, રિસફેસર તુહ પાય,
પય દિણ પણુમઉં જેમ મજઝુ, ઇય નિમ્મલ હુઈ કાય. ૧ અત – ઈય પ્રાસાદિહિ થયિ માં, જે સવે મઝાર,
ચઉવીસવિ જિહુ કુણુઉ સિવ, રાઈ કિસિ વિત્યાર. ૨૫ (૧) પ.ક્ર.૨૮૧થી ૨૮૩, એક પ્રાચીન પ્રત, નાહટા સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૭. “રાઈકિત્તિ' સામાન્ય અર્થને વાચક શબ્દ જણાય છે. તેથી કૃતિ અજ્ઞાતકર્તક ગણાય. પણ લેષથી નામ ગૂંથવાની રૂઢિને લક્ષમાં લઈ “રાજકીનિ કર્તાનામ હવાને તર્ક કરવામાં આવ્યું હોય એમ જણાય છે.] ૩૦. અજ્ઞાત ૩૬. બારવ્રત ચોપાઈ બા.૪૩ આદિ- વીર જિણ ચરણ જુગ ભગતિસ્યું વંદીઇ,
તાસુ મુહ પેખિ મુઝ હિઅય આણંદ ઈ. ધમ્મ બિહુ ભેદિ જિમુનાહિ પયડીકઉં,
સુગુરૂ વયણેણ મહા સવણ વસ માગઉં.
(૨૪મી કડી વસ્તુ, પછી ઢાલ નમસ્કારની ૨૯ સુધી; ૩૦ વસ્તુ, પછી ઢાલ રાગ ગુડી ૩૭ સુધી, ૩૮ વસ્તુ)
- ઢાલ વધાવું. * ગિણિસઈ સાઠિ સુનિમ્મલા સામાયકઈ રાસિ; પડિકમણું ઇય પઈ દિણિ, યથાય એ મઝ દેસાવગાસ. ૨૯ મઈ લદ્ધઉ ણિધર્મસાર, જિણિ લહીએ ભવજલનિહિ પાર. ઈમ પાલિજજઈ એ અનતિચાર, એ આપઈ અનુક્રમિ સિવ ઉદાર.
૪૦ મઈ. દૂષદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org