SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ચૌદમી સદી [૨૩] સેલહું અંત– ખરતરગછિ જિણપદમસુરિ કિય ફાગુ રમેવઉ, ખેલા નાચઈ ત્રિમાસિ રંગિહિ ગાવેવઉ. ' (૧) પ્ર.કા. ભ. (૨) પ.ક્ર.૨૯૩થી ૨૯૫, એક પ્રાચીન પ્રત, સં.૧૫૧૭ આસપાસ, નાહટા સં. (કર્તાનામ નથી). પ્રકાશિત: ૧ પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. [૨. પ્રાચીન ફાગુસંગ્રહ ૩. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧, ભા.૩ પૃ.૪૦૬ તથા પૃ.૪૨૧. પૃ.૪૨૧ પર કૃતિ “રત્નવલલભ (?)ને નામે મૂકેલી છે તે “મલિ જિણિ જગમલ સલ રયવલલભ માણે” એ પંક્તિમાંના “યવલ્લભ એ શબ્દને કારણે કરવામાં આવ્યું છે. પરંતુ “રયવલ્લભ” એટલે રતિવલ્લભ એટલેકે કામદેવ થાય અને એ શબ્દ અહીં એના સામાન્ય અર્થ માં જ છે. ત્યાં નોંધાયેલી હસ્તપ્રતમાં કર્તાનામવાળી પંક્તિને સ્થાને “ચૈત્રમાસિ બહુ હરસિ રંગિ ઈહ મુણિગાએવઉ' એ પ્રમાણે પંક્તિ મળે છે.]. ૨૭. સેલણ (૩૩) + ચચરિકા ભાષાની પ્રાચીનતા જોતાં આ કાવ્ય ૧૪મા સૈકાનું લાગે છે. આદિ– જિણ ચકવીસ નમેવિણુ સરસઈ પય પણ મેવિ આરાહë ગુરૂ અપ્પણુઉ અવિચલુ ભાવુ ધરેવિ. કર જોડિઉ સેલાણુ ભણુઈ જીવિઉ સફલ કરેણુ, તહિં અવધારહ ર્ધામિયઉ ચચ્ચરિ હઉં ગાએસ. ૨. અત - ડુંગરડા અધે ફરિ લગ્નઉ સાયલિ વાઉ દૂય પુણું નવદેહડી અંગુલિ કિયેઉ પસાઉ. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨.] ૨૦. સારસૂતિ (ખરતરગચ્છ) (૩૪) + જિનપદ્યસૂરિ પટ્ટાભિષેક રાસ .સં.૧૩૯૦ જે ૬ - સોમ પછી આદિ-સુરતરૂ રિસહ જિણિદ પાથ, અનુસર સુદેવી, સુગર રાય જિણચંદસૂરિ, ગુરૂચરણ નવી - અમિ, સરિસ જિપદમસૂરિ, પચ-ડવણહ ૨ાસુ, - સવણું જલ તુહિ પિય? ભવિય, લહુ સિદ્ધિહિ તાસૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy