SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકલશ [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. ૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦, ભા.૩ પૃ.૪૦૩. પહેલાં “નાગેન્દ્રગચ્છ” જણાવેલ તે સુધારી પછીથી નિવૃત્તિગચ્છ' કરેલ છે.] ૨૫. ધર્મકલશ (ખરતરગચ્છ) (૩૧) + જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસ ૨.સં.૧૩૭૭ જેઠ વ. ૧૧ પછી આદિ– સયલ-કુશલ-કલ્યાણ-વલ્લી, ઘણુ સતિ જિશેસરૂ, પણનેવિણ જિણચંદસૂરિ, ગેયમ સમુ ગણહરૂ; નેણમહયહિ ગુણનિહાણ, ગુરૂગુણ ગાએસ, પાટકવણુ જિનકુશલસરિ, વર રાજુ ભણેસુ. તેરહસય સતહત્તરઈ, કિનંગ ઈગારસિ જિદ્ર સુર-વિમાણુ કિરિ મંડિયઉં, નદિ ભુવણિ જિણિ દિદ્ધિ. ૧૯ સયલ સંઘહ સયલ સંધહ કેલિ આવાસુ, અણહિલપુર વર નયર ગુજરાત-ધર-મુખમંડણ; દેસ દિસંતરિ તહિ મિલિય, સયલ સંધ વરિત જિમ ઘણુ. પાટ ધુરંધર સંઠવિવું, મિલિય મિલાવાઈ ભૂરિ, સંધ મહેછવુ કારાવઈ, વજંતઈ ઘણુ તૂરિ. ૨૨ અંત - ગુણિ ગાયમ ગુરૂ એસુ, પઢહિ સુણહિ જે સંથણહિ, અમરાઉર તહિ વાસુ, ધમિય ધમલસુ ભણઈ. ૩૮ પ્રકાશિત ઃ ૧. અતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, પૃ.૧પ-૧૬, [પ્રથમ આવૃત્તિ ભા.૩, પૃ.૪૦પ.] ૨૬. જિનપદ્યસૂરિ (ખરતરગચ્છ) જન્મ સં.૧૩૮૨? આચાર્યપદવી સં.૧૩૯૦ મરણ સં.૧૪૦૦. આ આચાર્યના ઉપદેશથી સં.૧૪૦૦ વર્ષમાં “ભગવતી વૃત્તિ સિદ્ધાંત' પુસ્તક જેસલમેર જૈન ભંડારમાં મુકાયેલ છે. - પં, લાલચંદ (જુઓ જેસલમેર ભાંડાગાર સૂચી, પૃ.૩૨). (૨) + શ્રીસ્થલિભદ્ર ફાગ (સિરિ ધૂલિભદ્ ફાગુ) ગા. ૨૭ આદિ- પણમિય પાસ જિર્ણોદય અનુ સરસઈ સમરેવી, ' યૂલિભદ્ મુણિવઈ ભણિસ ફાગુબંધિ ગુણ કેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy