________________
ગુણાકરસૂરિ
[૨૦] જૈન ગૂર્જર કવિએ ૧ અંત– મૂરખમાહિ મૂ હિલી લીહ, જિષ્ણુ ધર્મમાહિ વસઉ સવિ દલ,
કાલઉં ગહિલઉં બેલિ ઠાઉં, તેઉ પુણુ સહગુરૂ તણઉ પસાઉ. બુરામતિની છઈ મેં ઘણી ટેવ, ગુરૂયા સંધની નિતુ કરૂ સેવ,
અજ્ઞાન પણ આસાતન થાઈ, વસ્તિગ લાગઈ શ્રીસંધ પાય. ૮૪ (૧) સંવત્ ૧૪૬ર વર્ષે આધિન શુદિ દશમ્યાં ગુરૌ લિખિતપ.સં. ૬-૧૦, સંધને ભંડાર, પાટણ, દા. ૭૫ નં. ૯૪. (૨) ૫.સં. ૭–૧૪, હા.ભં. દા. ૮૩ નં. ૭૧ (૩) સં. ૧૫૯૫ વર્ષ જેઠ સુદિ ૧૨ ગુરૌ લ. સ્તંભતીર્થ શ્રાવિકા પદુબાઈ નાઈ પડનાર્થ. ૫.સં. ૧૦, શાંતિનાથ ભં, ખંભાત, દા. ૧૧૨ નં. ૭. (૪) મ.બ.સં. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ.૨૩ ભા. ૩ ૫.૪૦૩-૦૪ તથા પૃ.૪૨૪-૨૫. આ કર્તાને પહેલાં સં.૧પમી સદીમાં અને પછીથી સુધારી સં.૧૪મી સદીમાં મૂક્યા છે. વિકલ્પ અપાયેલા “વસ્ત” “વસ્તુપાલ” એ કર્તાનામ માટે આધાર નથી અને ગુરનામનો તર્ક પણ એક પાઠને આધારે જ છે. ભા.૧માં નોંધાયેલી “રાત્રિભેજન સઝાયને “રહનેમિ રામતી સઝાય ના કર્તા મુનિ વસ્તા જુદા જ અને ઘણું મોડા સમયના જણાય છે.] ૨૩. ગુણકરસૂરિ (પદ્માનંદસૂરિશિષ્ય) (૨૯) + શ્રાવકવિધિ રાસ ૨.સં.૧૩૭૧ આદિ- શ્રી જિનાય નમ:. અથ શ્રાવકવિધિ રાસ.
પાય-૫૧મ પણમૂવિ, ચઉવીસ વિ તિર્થંકરલ, શ્રાવક વિધિ સંવિ, ભણુઈ ગુણાકરસૂરિ ગુર. જિહિ જિસુમંદિર સાર, અનઈ તપોધન પામિચ એ, શ્રાવક જન સુવિચાર, ઘણું તૃણુ ઈંધણ જલ પ્રથલે. ન્યાયતંતુ અહિં રાઉ, જણધણ ધન રમાઉલઉ એ, સુધી પરિ વસાઉ, સૂધઈ થાનકિ તિહિં વસઉ એ. ધમિહિ હુઈ પરલોઈ, ઘર કમિહિં ઈહ લેય પુણ,
તિહિં નર આહ ન ઓહ, જિ હિં સૂતા રવિ ઊગમઈ. અંત- એમ પાલ એ એ વર સાવવિહી
અડ ભવમાહિ સિવસુખ સે પાવિહિ રાસ પદમાણુંદસૂરિ સીસહિ કીય તેરહ ગહરરઈ એહ લલિય ગઉ. જે પઢઈ સે સુણુઇ, જે રમાઈ જિગુહરે
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org