________________
ચૌદમી સદી " [૧]
વસ્તિગ જિણ ૨ઉવીસઈ પાય નમેસુ, ગુરૂયાં સહિગુરૂ ભત્તિ કરેલુ, સમરિય સામિણિ સાદ દેવિ, પઢિસિë જિણ વસઈ સંખેવિ. ૧ સંવત તેર અઠસઈ મહ મસવાડઈ, પાંચમિ હુઈ શુક્રવાર
પહિલઈ પખવાડઈ. ઈવ () આરંભિએ અભિનવ રાસો, જિમ હુઈ ભમણ મરણ
વિણસે. મુઝ મૂરખ નવિ બલવા ઠાઉં, પણ ગુરૂયાં શ્રી સંધ પસાઉ. ૨ અંત – કાલ તે ગહિલઉં વીનવવું એ, નરેસૂયા, તડું ચઉ સેવક હેઈ,
મૂરખી પઢિયાં શાતના એ, નરેસૂયા, તે સદ્ધ ક્ષમા કરી એ. લેટા ગણે વસ્તિગ ભણઈ એ નરે. સામિ એ વીનતી અવધારી. કર્મ નટાવઈ નચાવી૩ એ નરેe ચઊદહ રજYહ મઝારિ. ૮ તે ભવ બીહતઉ વીનવવું એ નરે. સામિઅ કરઉ પસાઉ, એતલઉં માગવું લાજતઉ નરે૦ દિઉ અમરાપુરિ ઠાઉ. ૯ વીસ જિણેસર ગાયસિઉં એ નરે, લેસિઉં નામ ઉચ્ચાર, ચિદં ગતિ મિડઉં વાલિઉં એ નરેo, ટિસુ ભવ સંસાર. ૧૧ તારામંડલ જાં અછઈ એ નરે, અનઈ સૂરિજ ચંદ, | તિમ એઉ નંદઉ સૂરિ ગુર, નરેસૂયા, ચઉવિત સંઘ આણંદ.
(૧) પ.સં.૨–૧૫, એક પ્રાચીન પ્રત, જશ, સં. (૨) પ.સં.૨-૧૫, મેદી સાગર ઉપાશ્રય, પાટણ, દા. ૭
પ્રકાશિતઃ જનયુગ, પુ. ૫ પૃ.૪૩૮થી ૪૪૦. (૨૮) ચિહું ગતિ ચોપાઈ લ.સં.૧૪૬૨ પહેલાં
આ ચિહુગતિ (ચાર ગતિ – મનુષ્ય, તિર્ય, નરક, દેવ) એ સંબંધીની ૯૪ ટૂંકની ચોપાઈમાં અનેક પ્રકારની યોનિમાં ભટક્તા જીવને કેવાં કેવાં ભયંકર દુઃખ ભોગવવાં પડે છે, તેનું વર્ણન કરીને કવિ કહે છે કે જીવને અરિહંત દેવ અને સાધુ ગુરુ એ મોટા પુણ્યને બળ પ્રાપ્ત થાય છે. માટે દઢ ચિત્તે જિન ધર્મ પાળી પાંચમી ગતિ (મોક્ષ)ને પામવી.
(મ.
બી.)
આદિ– સેજ વંદિઆ તીરથરાઉ, ગાયમ (ગુરૂવા) ગુણહર કર૩ પસાઉં.
વાગવાણિ હઉં સમરઉં દેવિ ચિહું ગતિગમણુ કહૂ સંખેવિ. ૧ ચિહું ગતિ માંહિ કાંઈ નચ્છી સાર, દીસઈ દુખ તણુ ભંડાર, ચિહુંગતિ તણું તીહાં નહીં કોઈ ગેમુ જિહિ ચિત્તિ એક વસઈ
જિણધમ્મુ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org