________________
વસ્તિગ - " [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧
ષમાઉ જમાવી જીવું અણુસણિ આવા સૂ ધુ કી. વણિ પહુzઉ સુરઇ ગણહરૂ ગંગાજલવિમલે. તાસુ સીસુ ચિરકાલુ પ્રતપઉ પ્રજ્ઞા તિલકસુરે. જિણસાસણિ નહચંદુ સહગુરૂ ભરીયાં કલપતરા તા જગે જયવંત ઉડાઉ જે જગિ ઊગઈ સડસકરે તેરગ્રિસઠઈ રાસુ કેરિંટવડિ નિમિઉ જિગુહરિ હિંતસુસંત મણવંછિય પૂરવંઉ. (૧) સંવત ૧૪૦૮ વષે ચીબાગ્રામે શ્રી ચંદ્રસૂરિણું શિષ્યન શ્રી રત્નપ્રભસૂરણ બાંધન પંડિત ગુણભદ્રણ કછૂલી શ્રી પાર્શ્વનાથ ગોષ્ટીકા લીબા ભાયા ઉરી તપુત્ર શ્રાવક જસા ઠુંગર તગિની શ્રાવિકા વીંઝી તીલ્ડી પ્રભૂત્યેષાં સાહાયેન પ્રભુશ્રી શ્રી પ્રભસૂરિવિરચિત ધર્મવિધિપ્રકરણું શ્રી ઉદયસિંહસૂરિરચિતા વૃત્તિ શ્રી ધર્મવિધિ ગ્રંથસ્ય કાર્તિક વદિ દશમી દિને ગુરૂવારે દિવસપાશ્ચાત્ય ઘટિકાયે સમયે સ્વપિતૃમાત્રોટ શ્રેયસે શ્રી ધર્મવિધિ ગ્રંથમલિખત. આમ એક પ્રતને અંતે લખેલું છે. આ જ પ્રશસ્તિ પી. ૫. ૧૧૬માં ઉદયસિંહકૃત “ધર્મવિધિવૃત્તિની નીચે પ્રકટ થઈ છે તેમાં સંવત વર્ષ ૧૪૧૮ છે.)
પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ.
પ્રિથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૮-૯, ભા.૩ પૃ. ૪૦૨-૦૩. પહેલાં પ્રજ્ઞાતિલકસૂરિને નામે મૂકેલી કૃતિના કર્તા તરીકે પછીથી પ્રજ્ઞાતિલકસૂરિ. શિષ્યની સંભાવના કરી છે, જે યથાર્થ જણાય છે.] ૨૨. વસ્તિગ
પ્રસિદ્ધ જૈન કવિઓમાં આ કવિની ગણના થાય છે. સ્વ. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે “પાટણના ભંડારમાં સાહિત્ય વિશેના લેખમાં “ચિડુંગતિ ચોપાઈ'ની એક બીજી પ્રતમાંથી મંગલાચરણથી આદિ આમ મૂકી છે: “શેનું જ વદિય તીરથરાઉ, પ્રભરન્ને ગુરૂ કરૂં પસાઉ.” આ પરથી કર્તાના ગુરુનું નામ પ્રજરત્ન અથવા રત્નપ્રભ
(૨૭) + વીસ વિહરમાન રાસ કે તવ ૨.સં.૧૩૬૮ માહ સુદ ૫, શુક્ર આદિ – વિહરમાન તિર્થીયર પાય-કમલ નમેવિય, કેવલધર દુનિ કેડિ
સવિ સાધુ નમેવિઅ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org