SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરસૂરિ [૧૨] [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૩૯૯] જૈન ગૂજર કવિઓ: ૧ ૧૩. જિનેશ્વરસૂરિ (ખ૦) આચાર્ય પદ સ. ૧૨૭૮, સ્વ. સ. ૧૩૩૧. વિશેષ માટે જુઓ ૫. લાલચંદના લેખ, જૈન યુગ, પુ.૨ પૃ.૧૫૮ અને જૈન ગૂર્જર કવિએ, પ્રથમ આવૃત્તિ, ભા.ર પૃ. ૬૭૭, (૧૪) ચાચરી ગા. ૩૦ આદિ- ભગતિ કરવિ વહુ રિસહ જિષ્ણુ, વીરહ ચલણુ નમેવિ, હું ચાલિઉ મણિ ભાઉ ધરિ, દુઋણ જિષ્ણુ મણિ સુમરેતિ. ૧ અંત - ગાવિ તયર પુરિ જિણ ભુણિ, જે ચારિ પભણુંતિ, વયણિ જિણેસરસૂરિ ગુરૂ, તે સિવ સહુ પાવતિ. (૧) પ.ક્ર. ૨૩૧થી ૨૩૨, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૦૦.] ૧૪. વિનયચ`દ્ર (રત્નસિ’હસૂરિશિષ્ય) આ આચાય હતા. તેમણે સ.૧૩૨૫માં પર્યુષણુાકલ્પસૂત્ર' પર નિરુક્ત રચેલ છે. તેમના ગુરુ રત્નસિંહરિ એ તપગચ્છમાં થયેલા સૈદ્ધાન્તિક શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા ને વિક્રમ તેરમી સદીમાં વિદ્યમાન હતા. તેમણે ટીકા સહિત ‘પુદ્ગલષત્રિંશિકા – નિગેાષટ્ ત્રિંશિકા' આદિ ગ્રંથ રચેલા છે. (૧૫) + મારવ્રત રાસ ર.સ’.૧૩૩૮ ગા. ૫૩ અંત – તેરસઈ આઠ ત્રીસી, સાવયધમ્મુએસ સર્વિ, રણુસિ'હરિ સીસિ, વિનયચ*દ્રસૂરિ ઉદ્દરીય. પાસ જિષ્ણુદ પસાઇ, સાનિધિ સાસણૢદેવિ તસુઇ જે ઉપદેસ કરાઇ, તે મહુવ`હિય સુદ્ધ લહુઈં. ૩૦ ૫૩ (૧) સંવત્ ૧૪૮૦ વર્ષે આશ્વિન શુદિ નવમ્યામ્. પ.સ..ર. લીંબડી સ્થાનકવાસી નાગજી સ્વામી પાસેથી મુનિ પુણ્યવિજય અને મુતિ જવિજયે ઉતારેલી નકલ. પ્રકાશિત ઃ ૧. ઉપર્યુક્ત નકલ પરથી જૈતયુગ, પુ. ૫ પૃ. ૪૩૦થી ૪૩૪. તેમાં આદિની સાડી નવ ગાથા નથી. (૧૬)+નેમિનાથ ચતુષ્પદા Jain Education International આ ૪૦ ટ્રેકનું કાવ્ય છે, તેમાં બારમાસ લઈ દરેક માસે રાજેમતી પતિવિરહથી કથન કરે છે એવું કાવ્યમય વન કવિએ કરેલું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy