SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ રેખા અદી [૧૩] વિજય બારિ-સોગસુંદરૂ ઘણુલાવનું, સુમરવિ સાયિક સામલવન્ત; સખિ પતિ રાજલ ચડિ ઉત્તરિય, બાર માસ સુણિ જિમ બાજરિય-૧ નેમિકમરૂ સુમરવિ ગિરનારિ, સિદ્ધી રાજલ કન્નકુમારિ-આંકણું. અંત – પંચ સખી સઈ જસુ પરિવારિ, પ્રિય ઊમાહી ગઈ ગિરિનારિ, સખી સહિત રાજલ ગુણરાસિ, લેઈ દિખ પરમેસર પાસિ. ૩૯ નિમ્મલ કેવલનાણુ લહેવિ, સિદ્ધી સમિણિ રાજકવિ, રયણસિંહસૂરિ પશુમવિ પાય, બાર માસ ભણિયા મઈ ભાય. ૪૦ નેમિકુમરૂ સુમરવિ ગિરનારિ, સિદ્ધિ રાજલ કન્નકુમારિ– ઇતિશ્રી વિનયચંદ્રસૂરિકૃત નેમિનાથ ચતુષ્પાદિકાઃ (૧) સં. ૧૩૫૩ ભાદ્રવા શુદિ ૧૫ રવ ઉપકેશગછીય મહિચંદ્રણ. લિખિતા. પુ. (૨) લિ.સં.૧૩૫ , સેં.લા. [આલિસ્ટઑઈ ભા.ર.] પ્રકાશિતઃ ૧. જૈન વેતામ્બર કેન્ફરન્સ હેરેંડ, પુ.૯ અંક ૮-૯, ઑગસ્ટ-સપ્ટે. ૧૯૧૩. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. ૩, ૧૩મા–૧૪મા શતકનાં ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્ય. ૪, પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા. ૧ (૧૭) [+] આનંદ પ્રથમોપાસક સંધિ આદિ- અરહ દે સુગુરૂ સુદ્ધ ધમ્મ ચ પંચ નવકારો, ધનાણ જ્યથાણું નિરંતર વસઈ હિયયંમિ. જય ન કણસિ તવ ચરણું ન પઢિસિન ગુણસુ દેસિનો દાણું, ત કિઇત્તિયં ન સકિકસિ જ દેવો ઇર્ક અરિહતે ૨ અંત – સિરિ રયણસિંહસૂરિ ગુરૂવએસિ, સિરિ વિણચંદિ તસુ સસલેસિ. અજઝયણ પઢએડ સત્તમંગિ, ઉદ્વરિઉ સંધિ બધેણુ રંગિ. ૧૭૪ જ ઈહ હીણ હિઉ કિંચિવિ સાહિઉ, તે સુયદેવી મજઝ ખમઉ. હજુ પઢઈ ગુણઈ વાચઇ નિસુણઈ, મુત્તિ નિયંબણિ સો રમઈ. ૧૭૫ (1) પ.સં.૩-૧૯, ગો.ના. (૨) પ.સં.૧૬, શ્લોક ૮૧, લીંબંદા.૨૩. (૩) ૫.સં.૫, લોક ૭૪, લી.ભં. દા.૩૯ નં.૪૭. Tલી હસૂચી.] પ્રિકાશિતઃ ૧. સંધિકાવ્ય સમુચ્ચય.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૫-૬, ભા.૩ પૃ.૪૦૦, આ કવિને નામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy