SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ ચૌદમી સદી ૧૨. અભયતિલક (ખ) આ કવિએ સં.૧૩૧૨માં હેમચંદ્રસૂરિકૃત સંસ્કૃત “દયાશ્રય” પર વૃત્તિ રચી પાલણપુરમાં પૂર્ણ કરી છે. વળી જુઓ જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, ફકરો ૫૮૯. (૧૩) + મહાવીર રાસ ગા. ૨૧ ૨.સં.૧૩૦૭ વૈ. શુ. ૧૦ આદ - પાસનાહ જિગુદણ ગુરો અનુ, પાયપઉમ પણ મેવિ, પભણિસુ વીરહ રસુલઉ અનુ, સંભલહુ ભવિય મિલેવિ. ૧ ભીમપલી પુરી વિભિવણિ, અનુસંઠિઉ વરૂ જિહિંદુ, તસુ ઉવરિ ભવણ ઉરંગ વર તરણું, મંડલિયા રાય આએસિ આઇસોહણું સાહુણ ભુવલેણ કારાવિય, જગધરહ સાહુકુલિ કલસ ચડાવિયું. ૬ હેમધદંડ-કલસે તહિ કારિઉ, પહુ જિણેસર સુગુરૂ પાસિ. પઈઠાવિઉ. વિક્રમે વરિસ રહઈ સત્તરૂત્તરે, સેય વઈસાહ દસમીઈ સુહવાસરે. ૭ અંત - અભયતિલક ગણિ પાસિ, ખેલહિં મિલવિ કરાવિ, ઈય નિય મણિ ઉલ્લાસિ, રાસુલડઉ ભવિયણ દિયહું. ૨૧ (૧) પ.૪.૨૨૮-૨૨૯, એક પ્રાચીન પ્રત, નાહટા સં. પ્રકાશિત : ૧. જૈન યુગ પુ.૨ પૃ.૫૭. તેની ગૂજરાતી છાયા પં. લાલચંદ કરેલી તે જ માસિકના પૃ.૧૫૭માં છપાઈ છે તેમાં તે વિદ્વાન મહાશયે કર્તાની તેમજ આમાંના ઐતિહાસિક પુરુષેની ઘણુ માહિતી શોધખોળથી ભરેલી આપી છે. [૨. ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ. ૩. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy