________________
અજ્ઞાત
[૧૦].
જૈન ગૂર્જર કવિઓ: ૧
૧૧. અજ્ઞાત (૧૨) કેસી ગાયમ સંધિ ૬૮ કે ૭૦ કડી આદિ– અસ્થિ પસિદ્ધ સુદ્ધ સિદ્ધાંત, કહીઉ જ ઉત્તરપણિ મહાંત,
કેસી ગેયમ ધર્મવિચારે, સંધિબંધ સુ કહી જઈ સા રે. અંત - ઈય કરવિ વિચારૂ સંજમ-ભારૂ, પાલેવિણ જે મુખ ગયા, તે ગેય કેસી ચિત્તિ નિવેસી ઝાયહ (ઝાઈ) ભવાય
આણંદ મયા. ૭૦ (૧) પ.સં. ૩-૧૧, જુની પ્રત, સંઘભંડાર પાટણ, દા.૭ર નં. ૭૬. (૨) પ.સં. ૪–૯, વિશેષ જૂની ને સારી પ્રત, જશ. સં. (૬૮ કડી). (૩) સંવત ૧૫૫૧ વષે ચૈત્ર શુ. દિને પૂજયરાધ્ય પં. કમલમંડન ગણિ શિષ્ય સંઘમંડન ગણિ ભણન કતે સહજધર્મ ગણિના લિખિત સિદ્ધપુર નગરે પ્રભાવક શ્રાવક શ્રેણિસુંદરે. શુભ ભવતુ લેખક પાઠોડ, કલ્યાણમસ્તુ. ૫.સં.૨–૧૫, મારી પાસે.
પ્રિકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય. ૨. સંધિ કાવ્ય. સમુચ્ચય.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૧૦ તથા પૃ.૧૪૭૪. પહેલાં આ કૃતિને ચૌદમી સદીમાં મૂકી પછી તેરમી સદીમાં મૂકી છે. આ કૃતિને અપભ્રંશ ભાષાની ગણવી જોઈએ.]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org