________________
તેરમી સદી [૭]
ધમક [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૫.] ૭. ધમ (મહેંદ્રસૂરિશિષ્ય)
(૧) એક મહેન્દ્રસિંહસૂરિ અંચલગરછમાં ધર્મઘોષસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ થઈ ગયા છે. જન્મ સં.૧૨૨૮, દીક્ષા ૧૨૩૭, આચાર્યપદ ૧૨૬૩, મરણ ૧૩૦૯. તેમણે સં.૧૨૯૪માં “શતપદિકા” ગ્રંથ રચ્યો છે. (૨) બીજા મહેદ્રસૂરિ હેમાચાર્યના શિષ્ય સં.૧૨૪૧માં થયા છે. તેઓ સં.૧૨૪૧માં રચાયેલ સેમપ્રભાચાર્યના કુમારપાળ પ્રતિબંધના શ્રવણ કરનાર હતા. તેમણે હેમચંદ્રકૃત “અનેકાર્થસંગ્રહ” પર “અનેકાર્થકૈરવાકરકૌમુદી' નામની ટીકા રચી છે. (૩) ત્રીજ મહેદ્રસૂરિ વાદિ. દેવસૂરિના શિષ્ય હતા કે જેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ “વાદસ્થલ' ગ્રંથ રચ્યો છે. (જુઓ જેસલમેર ભાં. સૂચી, પૃ.૬૦. – પંડિત લાલચંદ.) આમાંથી આપણું કવિના ગુરુ પહેલા મહેન્દ્રસિંહસૂરિ લાગે છે. (૮) જબૂસ્વામી ચરિત અથવા જ બૂસામિચરિય ૨.સં.૧૨૬૬ આદિ– જિણ ચઉવીસઈ પય નમૅવિ ગુરૂ ચલણ નવી,
જબૂ સામિહિં તણુઉં ચરિય ભવિ8 નિસુણેવી, કરિ સાનિધ સરસસિ દેવિ જિમ રયં કડાણુઉં,
જંબૂ સામિહિં ગુણ ગહણ સંખેવિ વષાણુઉં. અંત - વીર જિર્ણોદહ તીથિ કેવલિ દૂઉ પાછિલઉં,
પ્રભવ બર્ડસારીઉ પાટિ સિદ્ધિ પુહતુ જંબૂ સ્વામિ, જબૂસામિ ચરિત પઢઈ ગુણઈ જે સંભલઈ, સિદ્ધિ સુખ અણુત તે નર લીલાહિં પામિસિઈ. મહિંદસૂરિ ગુરૂ સીસ ધર્મ ભણઈ હે ધામી હ. ચિંતઉ રાતિ દિવસિ જે સિદ્ધિહિ ઊમાહીયા હ, બારહ વરસ સહિ કવિતુ નીપ– છાસઠઈ. સોલહ વિજજાએવિ દુરિય પણસઉ સયલ સંધ.
૪૧. (૧) ૫.સં.૩, પ્ર.કા. ભં. (૨) ૫.ક્ર. ૧૯૩થી ૧૯૯, નાહટા સં. [આલિઈ ભા.૨.]
પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગુજર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૨-૩, ભા.૩ પૃ.૩૯૭.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org