________________
વિજસેનસૂરિ 0િ જૈન ગૂર્જર કવિઓ ૮, ધમ (2) (૯ ક) લિભદ્ર રાસ ગા. ૪૭ આદિ- ૫ણમવિ સાસણદેવી અંનઈ વાસરી,
યૂલિભદ્ર ગુણગહણસુણિ વરહજજુ કેસરિ. અંત - બહુત કાલુ સંજમુ પાલેહિં, ચઉદ પૂરબ હિયઈ ધરેહિ,
શૂલિભદ્ર જિણ ધમ્મુ કહેઈ, દેવલોકિ પહુતઉ જાએવિ. ૪૭ (૧) પ.ક્ર. ૨૨૫થી ૨૨૮, એક પ્રાચીન પ્રત, નાહટા સં. (૯ ખ) સુભદ્રાસતી ચતુપદિકા ગા. ૪૧ આદિ– જ ફલુ હેઈ ગયા ગિરિનારે, જન ફલુ દીન્હઈ સોનાભારે, જ ફલુ લખિ નવકારિહિં ગુણિહિં, ત ફલુ સુભદ્રાચરિતિહિ
સુણિહિં. ૧ અંત- સુભદ્રા મંદિર પહુતી જાવ, સાસૂ સસુર હરબિઉ તાવ,
જિણવર હંમુ કરહુ એ કવિતે, જિણ સાસણ હુઈ પર જયવંતે. પઢહિ ગુણહિ જે જિગુહરિ દેહિ, તે નિશ્ચઈ સંસારૂ તરેહિ,
સુભદ્રા સતી ચરિતુ સંભલહિ સિદ્ધિ સુખુ લીલઈ તેંલહહિં. ૪૨. (૧) પ.ક્ર. ૧૮૮થી ૧૯૧, એક પ્રાચીન પ્રત, નાહટા સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩, પૃ.૩૯૭-૯૮. અહીં “ધમ્મુ” શબ્દ નામવાચક નહીં પણ સામાન્ય “ધમ અર્થને વાચક શબ્દ જણાય છે, તેથી આ કૃતિ અજ્ઞાતકર્તક ગણાય. પણ શ્લેષથી નામ ગૂંથવાની પ્રથાને લક્ષમાં લઈ “ધર્મ કર્તાનામ હેય એ તર્ક કરવામાં આવ્યો હોય એમ જણાય છે.] ૯. વિજયસેનસૂરિ (નાગૅદ્રગચ્છના મહેન્દ્રસૂરિ – શાંતિસૂરિ–
આનંદસૂરિ-અમરસૂરિ-હરિભદ્રસૂરિશિષ્ય.)
મહામાત્ય વસ્તુપાલના ધર્માચાર્યું. તેમણે આબુ પર વસ્તુપાલ તેજપાલે કરાવેલી નેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સં.૧૨૮૭ ફાગણ વદિ ૩ રવિને દિને કરી હતી. વળી સં. ૧૨૮૮માં ગિરનાર પર્વત પર વસ્તુપાલે કરાવેલી અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. તેમના શિષ્ય ઉદયપ્રભસૂરિએ ધર્માલ્યુદય (સંઘપતિચરિત) મહાકાવ્ય વગેરેની રચના
(૧૦) + રેવંતગિરિ સે
ગિરનાર પર્વત સંબંધી આ રાસને ૪ કડવમ (કડવાં) છે. તે દરેકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org