________________
આસગુ
[5] જે ગૂર્જર કવિએ ૨ (૬) + જિનવલભસૂરિ ગુરુગુણવર્ણન ૨.સં.૧૨૪૫ આશરે આદિ– પશુમવિ સામિ વિર જિણ, ગણહર ગેયમ સામિ,
સુધરમ સામિય તુલનિ સરણ, જુગપ્રધાન સિવગામિ. તિત્થરણુદ્ધસ મુણિરયણ, જુગપ્રધાન કમિ પત્ત,
જિણવલ્લહસુરિ જુગપવર, જસુ નિમલઉ ચરિતુ. અંત - સલુદ્ધાર કરેલુ હઉ, પાલિ સુદઢ સમ્મત્તો,
નેમચંદ ઈમ વિનવઇએ, સુહગુરૂ ગુણગણરતો. નંદઉ વિહિ જિશુમંદિર હિં, નંદઉ વિહિ સમુદાઓ, નંદઉ જિણપત્તિસૂરિ ગુરૂ, વિહિ જિણ ધમ્મ પસાઓ. ૩૫.
- ઇતિ નેમિચંદ ભડારિકૃત ગુરૂગુણવર્ણન. (૧) છેલ્લાં થોડાં પદ્યોવાળી ત્રુટિત પ્રત, સેં.લા..
પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ. [૨. નેમિચન્દ્ર ભંડારી રચિત ષષ્ટિશતક પ્રકરણ ત્રણ બાલાવબોધ સહિત]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૬ તથા પૃ.૧૪૭૪–૭૫ પર ભૂલથી બે જુદા કવિક્રમાંક ને કૃતિક્રમાંકથી આ એક જ સામગ્રી રજૂ થઈ છે. કૃતિની ભાષા મુખ્યત્વે અપભ્રંશ ગણાય.] ૬. આસગુ (શાંતિસૂરિશિષ્ય શ્રાવક) (૭) [+] જીવદયા રાસુ ગા.૫૩ ૨.સં.૧૨૫૭ આસો શુ. ૭ આદિ– ઉરિ સરસતિ આસિગુ ભણઈ, નવઉ રાજુ છવાદય સારૂ,
કંનું ધરિવિ નિસુણુઉ જણ, દુત્તરૂ જેમ તરહુ સંસારૂ. ૧ અંત – વાછા મંત્રિ તણાં પાછાપઈ, વેહલ મહિનંદન મહિ રોપઈ,
તસુ સુખ કુલચંદ ફલુ તસુ કુલિ આસાઈતુ અતુ; તસુ વલહિય પેલી પવર કવિ આસિગુ બહુગુણસંજુ. ૫૧ આત ઉપરિયા કવિ જાલઉર, માઉસાલિસું મઈસીયલરઉ, આસી દવદેહી વયણ કવિ આસિગુ જાલઉરહ આવઉ; સહજિગપુરિ પાસ ભવણિ, નવઉ રાજુ ઈડ તિહિ
નિપ્પાઈઉ. પર સંવતુ બારહસય સત્તાવસઈ, વિક્રમ કાલિ ગયઈ પડિjનઈ, આસોય સિય સત્તમિહિં હથેહથિં જિણ નિપાઉ;
સંતિસૂરિ પ ભયરિય રયઉ રાસુ, ભવિયહું મણમહિણ. પસ (૧) પ.ક્ર.૧૯૦થી ૧૯૩, એક પ્રાચીન પ્રત, નાહટા સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org