SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમી સદી [૫] નેમિચક ડારી સહગુરૂવયણે સંગ્રહ કીજઈ, ભાલા લેાક સીષામણુ દીજઈ, કંઈ ખાલજ લેાક્રુપ્રસિદ્ધા, ગુરૂ ઉપદેસઈ કેઈ લહા. અંત – સાલિભદ્રગુરૂ સ ́કલીય, એ સર્વ ગુરૂ ઉપદેસ તુ, - પઢઈ ગુણુઇ જે સાંભલઇ એ, તેડુ સર્વ ટલઈ લેસ તુ. ૫૩ (પાઠાંતર – ધરમ કરઉ સુધ ભાવસ્યું એ, અવિચલ સુખ લહેસિ. ૬૨). (૧) સ.૧૬૩૨ વર્ષ માગશર વદ ૧૪ ભામે સ્ત’ભતીથે રાજચંદ્રેણુ લિખિત.... પ.સ.૨-૧૪, ગુ.વિ.ભ. (૨) ૫.સ.૩-૧૩, મેા.ભ (૩) ઉપાધ્યાય શ્રી મતિકીત્તિ ગણિગને દ્રાણાં શિષ્ય પ· મહિમાકુમારગણિ તત શિ॰ જયલાબેન લિલેખ, સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા શજકુ અર પદ્મનાથ. આ ક.ભ. (૪) પ.સ',૩–૧૨ ખી.ડી.૨૦૯ .એ.સા.ન’.૧૯૪૧. (૫) લ.સં.૧૫૧૪, બીજી કૃતિ સાથે, સેં.લા. (૬) લ.સ`.૧૫૯૭, એક ચોપડામાં, વિ.તે.ભન,૩૨૬૧. (૭) નાના નૈમિરાસ સાથેની એક પ્રતમાં વિતે.ભ.ન.૩૧૭૧. (૮) પ.સ.૩, ગ્રંથમાન ૬૪, લી.ભદા.૩૦ નં.ર (૯) ૫.સ’.૫, લી.ભ’.દા.૩૦ નં.પ. (૧૦) ૫.સ.૩-૧૧, દે.લા.પુ.લા.ન.૮૩૩. (૧૧) પ.સ’.૩-૧૧, હા.ભ. દા.૭૦ નં.૧૧૫. (૧૨) પ.સર-૧૫, મ. જૈ.વિ.ન.૪૩૦, (૧૩) ૫.સ.૩-૧૨, મુક્તિ ન`.૨૩૩૯. (આમાં હરિભદ્ર સૂરિદ્ધિ સંકલીય' એમ છેલ્લી કડીમાં આપેલ છે.) (૧૪) પ.સ. ૩–૧૨, પાદરા ન.૨૪. (૧૫) ડે.ભં. દા.૭૦ નં.૧૨૦ (આમાં હિતશિક્ષા પ્રખ્રુદ્ધ રાસ’ એવું નામ છે). આ રાસની પ્રતિએ પુષ્કળ મળે છે. [આલિસ્ટઆઇ ભા. ૨, કૅટલાગગુરા, પૈડાપ્રાસ્ટા, મુપુગૃહસુચી (‘શાલિભદ્ર રાસ’ એ નામથી પણુ), લીહુસૂચી, હુંજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૪૯, ૧૪૯, ૧૬૨, ૪૧૭, ૪૧૮, ૪૩૫, ૪૯૯, ૧૦૯, ૫૨૩, ૫૯૩, ૬૨૬).] [પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, વર્ષ ૨ અંક ૧.] [બુદ્ધિ રાસ'ના કર્તા શાલિભદ્રસૂરિ ‘ભરતખાહુબલિ રાસ'ના રચનારથી ભિન્ન નથો એમ પ્રમાણા વિના નિશ્ચિત કહી શકાય તેમ નથી. લા. ભ. પંડિત] [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૧–૨, ભા. ૩ પૃ. ૩૫.] ૫. નેમિચંદ્ર ભ’ડારી (ખ॰ જિનેશ્વરસૂરિના પિતા) જિનપતિસૂરિના સમય સં.૧૨૨૩થી ૧૨૭૭. આ વિદ્વાન શ્રાવક કવિએ પ્રાકૃતમાં ષષ્ટિશતક' રચ્યું છે. [વિશેષ પરિચય – જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૪૯૩.] Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy