________________
વિક્રમ તેરમી સદી ૪. શાલિભદ્રસૂરિ (રાજગચ્છ – વાસેનસૂરિના પટ્ટધર) (૪) [+] ભરતેશ્વર બાહુબલિ રાસ ૨.સં.૧૨૪ ફાગણ પંચમી આદિ-રિસહ જિસેસર પય પણ એવી, સરસતિ સામિણિ મનિ સમરેલી,
નમવિ નિરંતર ગુરૂ ચરણ, ભરહ નરિંદ તણુઉં ચરિત્તો, જે જગિ વસુહીંડઈ વદીતા, બાર વરસિ બિહું બંધવહં. હીં હિવ એ ભણિસ રાસહ ઈદિહિં, તં જમણહર મણઆણંદિઈ, ભાવિઈ ભવીયણ સાંભળઉં, જબુદીવિ ઉવઝાઉર નરે, ઘણકણ કંચણ રયણિહિં પવરે,
અવર પર કિરિ અમર પુરો. અત – રાહ એ ગછસિગાર વચરણસરિ પાટધર. ૨૩
ગુણગણહ એ તણુઉ ભંડારૂ, શાલિભદ્રસુરિ જાણીઇ એ. કીધઉ એહ તીણિ ચરિત, ભરહ નવેસર રાસુ ઇંદિઈ. ૨૦૪ જે પઢઈ એ વસહ વિસેહિ (વદીત), સો નર નિત નવનિહિ
લહઈ એ. સંવત એ બાર એકતાલિ, ફાગણ પંચમિઈ એઉ કી એ. ૨૦૫ (૧) પ.સં.૧૦, વિ.ધ.ભ. (૨) સેં.લા. (૩) પ.સં.૬, ગા.૩૪૦, પ્ર.કા.ભં. નં.૬૭૮.
[પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, વર્ષ ૨ અંક ૧.] (૫) + બુદ્ધિ રાસ અથવા હિતશિક્ષાપ્રબુદ્ધ રાસ આદિ– પણમવિ દેવિ અબાઈ, પંચાણુણ ગામિણિ વરદાઈ જિણસાસણિ સાંનિધિ કરઈ સમિણિ,
સુર સામિણિ તું સદા સોહાગિણિ. ૧ પણુમિ ગણહર ગેયમસામ, દુરિય પણસઈ તેહનઈ નામિ, વર્દીમાન સામીનઉ સીસ, પ્રણમ્યાં પૂરઈ સયલ જગીસ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org