________________
દેવદત્ત
[૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ મણિસુ એત પ્રવાડિ અણહિલપુર પણ તણિય, - મુઝ મન ખરીય રહાંડિ, ઉિ મતિ નિરમલ અતિ ઘણય. ૧ અંત – પણ પ્રસિદ્ધ હરખિ કિદ્ધા ચૂત પ્રવાડિ સુડામણિ,
ભણતાં ગુણતાં શ્રવણિ સુણતાં, અતિત છ રળિયામણી, પભણ્યા જિ કેઈ નામ તેઈ, અવર જે છે તે સહી,
છિ હુનર વરસઈ, મન હરિસઈ, સિદ્ધ સૂરિંદઈ કહી. ૬૪ (૧) જેસ.ભં. (૨) અભય જૈન ગ્રંથાલય.
[જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૮૩. ડે. ભોગીલાલ સાંડેસરા (સંબોધિ, ૧૯૭૫-૭૬) કૃતિની રચના સંવત ૧૫૭૬ માને છે.] ૩૬૬. દેવદત્ત (ખ) રા ઉદાસુત, છાડગોત્ર) (૭૬૧) જિનભદ્રસૂરિ ધૂવઉ ગા. ૨
સિસિગરછમંડણ મયણ રિણ, ખંડણ ધીણુગ નંદણુ એ, મિલિ સુદરસણ અમૃત વરિસણુ, વણ સુલલિતુ એ. ક્રોધ ન માયા લોભ નિવારણ, ધારણુ સંજમુ નિર્મલુઆ, સચલ શાસ્ત્ર વ્યાકરણ વખાણુણ, સંધ સભાપતિ ઉધરણુઉ. ૧ અસરણ સરણ સૂરિ મંત સમરણ, કરણ કવિત મતી એ, વાદિય પંચાયણ વિદુર વિચક્ષણ, છત્તીસ ગુણલંકધુ એ. જિનરાજરિ પાટ ચિંતામણ, ભદ્રસૂરિ ગુરુ સહકરું એ
ભણે દેવદત્ત વહર ઊદા સુત, સહિ છાવડ સહકરણ હે. ૨ (૧) અભય જૈન ગ્રંથાલય.
જૈિમગૂકરચનાએ ભા.૧ ૫.૮૫.] ૩૬૭. ભરઈદાસ (૭૬૨) જિનભદ્રસૂરિ ગીત ગા. ૨
મનમથ દન મલિનિ મન વર્જિત, તપ તેજ દિનકરૂ એ, મહિમ ઉદધિ ગુરુયા ગ૨છ ગણધરસકલ કલાનિધિ એ, વાદિ તરકિ વિદ્યા ગજ કેસરિ, જોગ જુગતિ યતિ સંપુનું, આપ વશિકરણ મુખનિધિ, સંઘ સભાપતિ મંડણ. ૧ ચતુર્દિશ પ્રગટ અમૃત રસ પૂરિત, જ્ઞાનિ ગે રેખગ..., પંચ મહાવૃત મેરૂ ધુરંધર, સંજમ સુગ્રહિતુ એ, જિનરાજસૂરિ પાટ સસિ સોભિત, ભણતિ ભિરઈદાસુ મણહરુઆ, જિણભદ્રસૂરિ સુગુરૂ ગુણ વંદઉ, મનવછિત ફલ પામઉ એ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org