________________
પંદરમી સદી [૪૯].
અજ્ઞાત તે નમઉં પૂય૩ મન્નિહિ, સિદ્ધિ મગ્ન પભાયા. ૩૨
–ઇતિ પૂવદેશ ચત્ય પરિપાટી સમાપ્તા, શ્રી જિનવાદ્ધનસૂરિભિઃ (૧) સં.૧૮૯૩ લિ. અભય જૈન ગ્રંથાલય.
જૈિમગૂકરનાએ ભા.૧ પૃ. ૮૧-૮૨. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૬૪. અજ્ઞાત (૭૫૦) ખરતર ગુર્નાવલિ અથવા ગુરુષપદી પદ્ય ૧૪
એમાં જિનવર્ધનસૂરિ સુધીનાં નામે પછી જિનકુશલસૂરિ વિશે એક છાપે – “કશલ બડો સંસારિ', તે પછી દસય ચૌબીસેહિંમ”. “ જિદત્તસૂરિ નદ', “નાગદેવ વર સાવયણ વગેરે પદ્ય છે. અહીં ડાંક પદ્યો ઉતાર્યા છે.
જિણસાસણિ સિંગાર મંત્રી અર્જુન કુલમંડણ, લખમણિ દેવી કુખી રાજહંસ દુહદુરિહવિલંડયું. મયગલ જિણ મા સોહેઈ જેવિ મુનિવર પરિવરિઉ, લક્ષણતર્કવિચાર જાણ સંયમસિરિ વરિયઉ. જિણરાજસૂરિ પટ્ટહિ જયો, જિનવધનસૂરિ અસરે, ચિરુણંદ સમુદાય સમ ખેમવંત કલિરવ કરો.
૧૦ અવ મંત્રિ મહારુ માય લખમણિ ઊરિ ધરિયલ, તપિ સંયમિ સયણ લખણું પરિવરિયઉ. આગમ ગ્રન્થ પ્રમાણ પમુહ વિદ્યા વકખાણ એનહિ, સારાસાર વિચાર સહલ તે પહેંતરિ આણહિ. જિણરાજસૂરિ પટ્ટયરણ શ્રી જિણવધનસૂરિ ગુરુ.
સમુદાય સહિત મંગલકરણ, ભૂય જેમ જયવંત ચિરુ. (1) મો. વિનયસાગરજી ગુટકા નં.૩૩. (ગૌતમસ્વામી, કાલિકસુરિ વિશેનાં ૪ પદો પછી ખરતર ગુર્નાવલી શરૂ થાય છે.)
- [જેમણૂકના ભા.૧ પૃ.૮૨-૮૩.] ૩૬૫. સિદ્ધસૂરિ (૭૬૦) પાટણ ચૈત્ય પરિપાટી ગા) ૬૪ ૨.સં.૧૪૭૬ આદિ– નિય ગુરુ પાય પણ મેવિ, સરસતિ સામિણું મન ધરિય,
હિંયડઈ હરસ ધરેવિ, ગાયમ ગણહર અણુસરિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org