SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ 'દરમી સદી (૧) અભય [જૈમણૂકરચનાએ ભા,1 રૃ.૮૫-૮૬] ૩૬૮. જિનભદ્રસૂરિશિષ્ય [?] (ખ૰) [જિનરાજસૂરિપદ્યે જિનભદ્રસૂરિ આચાર્ય કાળ સં.૧૮૬૧-૧૫૧૪.] (૭૬૩) + ખરતર ગુરુ ગુણ છપ્પય પદ્ય ૩૨+૧૬ = ૪૮ સ.૧૪૭૫ [૪૫૧] જિનભદ્રસૂરિશિષ્ય લગભગ આ છપ્પા સમયે-સમયે છૂટક રૂપમાં તા જાતા હશે. એની હસ્તપ્રતે અમારા સંગ્રહમાં છે જેમાં એકમાં ૩૨ પદ્ય છે, બીજીમાં ૧૬ પદ્ય વધારે છે. આદિ – સે ગુરુ સુગુરુ વિદ્ધ જીવ, અર્પણ સમ જાઇ, સે ગુરુ સુપ્રુરુ જ સચ્ચ રૂવ, સિદ્ ત વખાણુઇ, સા ગુરુ સુગુરુ જી સીલધર્મી નિમ્મત પરિપાલઇ, સેા ગુરુ સુગુરુ જ દુર્વ્યસંગ, વિસમ સમ ભણૢિ ટાલઇ, સે વેત્ર સુગુરુ જે મૂત્ર ગુણુ, ઉત્તર ગુણુ જઇણા કરઇ, ગુણવંત સુગુરુ ભે! ભવિયણુ, પર તારઇ પ્ણુ તરઇ. અંત – દુષ્ટ ઘટના ઘટિત કુટિલ, કપટાગમ સૂત્કટ, વાવાાત્કટ કરટિ કરટ, પાટન સિ·àાગ્ભટ, નટ વિટ લપટ મુક્ત નિકટ, વિન તારિ ભટટ, હાટક સુથટ કિરીટ કાટિ, ધૃષ્ટ ક્રમ નખ તર જટ, વિસ્ટપ વાંછિત કામત્રટ, વિધડિત દુષ્ટ ઘટ પ્રકટ, જિનભદ્રસૂરિ ગુરૂવર ક્રિકટ, સિતપટ શિરા મુકુટ (૧) અભય જૈન ગ્રંથાલય. Jain Education International ૧ પ્રકાશિત : : ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ. ૨૪થી ૩૬. [જૈમણૂકરચતાએ ભા.૧ પૃ.૮૪. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે તેમજ ગુર્વાવલીમાં જિનભદ્રસૂરિનું નામ આવેલું છે તેથી કર્તા એમના શિષ્ય જ હશે એમ કહેવુ મુશ્કેલ છે.] For Private & Personal Use Only ३७ ૩૬૯. જિનભદ્રસૂરિશિષ્ય (૭૬૪) જિનભદ્રસૂરિ ગીત ગા, પ આદિ- માઇ એ દીડઉ માણિ મેલ્હિ સૂઙ્ગીય એ છંપત્તિ આવતઉ એ, કહિ અમ્હે ગુરુ આવતઉ દી, કહિ લય વદ્વાવણી એ. ૧ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy