________________
જૈન ગૂજર કવિઓ : ૧
ઝલાહલ એ, મચ્છુ તણુ વયણ ઐતિ એ ખ્યાતિહિ, યાનિહિં કલિમલ કલિં ટલઇ એ. ૧૦ સહીય સુલાહિસ દીહ એ જીયડ, દીય ુ નિજગુરૂ વાંઢીય એ રિદ્ધિ વૃદ્ધિ સૂ પરિવાર એ નામિહિ, નહિ ચિરથિરિ નાંદીય એ. ૧૧
સામસુન્દરસૂરિશિષ્ય
[૪૪]
(૧) અભય જૈન ગ્રંથાલય.
(૭૫૩) તા ગુરાવલી ગા. ૩૪ આદિ – પણમઉ ચકવીસવિ ચલણુ, રિદ્ધિ વૃદ્ધિ સવિ મંગલકરછુ, તપાગસ્થિ તિહુયણુ જયવંત ગાયસુ ગુરુ ગયા જીવંત. ૧ ચઉવીસમુ જિષ્ણુસરૂ વીરૂ, પાપ તાપ વાનલ નીરૂ, જિષ્ણુસાસણુ કેઉ સિણગારૂ, પદ્મમ સીસુ ગાયત્ર ગણુધારૂ. અ'ત – શ્રી રતનાગરગચ્છિક વિદ્વાંસ, જે જે રત્નાધિક પડયા હંસ, મહાસત મહાસતી સવિતૢ નામ, કર જોડીનઇ કરઉ પ્રણામુ. ૩૩ છાણુ પરિ સુહગુરુ કેરાં નામ, લેઇનઇ જે કરě પ્રણામુ, મનસા વાચા કાય વિશુદ્ધિ, તીહ તણુઇ રિ અવિચલ સિદ્ધિ. (૧) અભય જૈન ગ્રંથાલય,
[જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૭૯-૮૦.)
૬૦. સામસુન્દરસૂરિશિષ્ય
સેામસુંદરસૂરિ સ’.૧૪૩૦–સ.૧૪૯૯. [જુએ આ પૂર્વ પૃ.૫૦.] (૭૫૪) + દેવદ્રવ્ય પરિહાર ચાપાઈ ગા. ૪૫
આદિ – નિરુણુઉ શ્રાવક જિષ્ણુવર ભગતિ, તિમ કરિવી જિમ આતમ સકતિ તિમ કરવ જિમ નવિ છીપીઇ, ચિરકાલિઈ નિરમલ દીપીઇ. ૧ જિદ્રવિ વાધઇ બહુ સંસાર, એછઇ કુલિ લાભઇ અવતાર, નરય તણી ગતિ છેઅણુ બહુ તઉ ટાલે જિષ્ણુદ્રવિ સ ૨ 'ત – સામસુ ́દરસૂરિ તણુઇ પસાઇ, અલિએ વિધન સવિ દૂરિ જાઇ, કીધી ચઉપઈ પણચાલીસ, જિષ્ણુ ચઉવીસ નામઉ* સીસ. -ઇતિ દેવદ્રવ્ય પરિહાર ઉપઇ સમાપ્ત,
Jain Education International
ર
(૧) સંવત્ ૧૫૪ર વર્ષે કા. વ. ૧૨ દિને શ્રીમતિ કર્ક રીનગરે પૂજય પ. શુભવીરગણિપાદશિષ્ય ૫. અભયયાણુગણિતિલકવલભગણિભિલે ખિ શ્રીઽસ્તુ. [મુપૃગૃહસૂચી.]
For Private & Personal Use Only
www.jainelibrary.org