SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [૪૫] અજ્ઞાત ગરુઉ ગણધરૂ એ, જંગમ સુરતરુ એ. આગમ શાસ્ત્ર અપાર, જાણઈ તત્વવિચાર, સુહગુરૂ નિરમલૂ એ. અંત – સંજમસિરિવર નારિય બલઈ, તલઈ કોઈ ન દીસઈ ઇસું વિમાસી એ વર વિરીઉ, ભરીઉ જ્ઞાન વરસઈ. સકલ લેક મનિ આણંદણ, પૂરઉ સુરઉ વ તપતિજ, ભવીવણ જણ જિમ નહિ ચિર નંદલ, વંદઉ મનનઈ હેજ. ૮ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકશ્યનાએ ભા.૧ પૃ. ૭૮-૭૯. કૃતિ અજ્ઞાતને નામે મુકાયેલી.] ૩૬૦. અજ્ઞાત (૭૫) સુહગુરુ ચોપાઈ ગા. ૧૬ આદિ- ગાયમ ગુરુ પથકમલ નમેવિ, સમરીય સમિણિ સરસતિ દેવિ, હિયઈ ધરાવણ નિમલ ભાવ, ગાસિë ગુરુ ગરુયા ગચ્છરાય. ૧ ચગરિક ભાવણેન્દ્રસૂરિ, નામે પાપિ પણસઈ દૂરિ, અસયન કમિ સમરૂ નિસદીસ, પહિલા સિરિ દેવભદ્ર ગણીસ. ૨ અંત - લદૂયા લગય જિણિ લીધી દીખ, મોહરાય રહિં દીધી સીખ, જસ ગુણ સંખ ન લાભઈ પારૂ શ્રી રત્નસાગરસૂરિ વખાણિ.૧૫ રતનસંધસૂરિ નત જે નમઈ, મહામંત્ર વયણ ઊચરઈ, ગરૂયાં સતીરથ સવિ મનિ ધરૂ, ભવસમુદ્ર સે લીલાં તરઇ. ૧૬ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૯] ૩૬૧, અજ્ઞાત (૯૫૨) ગુરુગીત ગા. ૧૧ [અભયસિંહસૂરિની પાસે આવેલા જયતિલકસૂરિ વિશે? જુઓ આ પૂર્વ કૃતિક્રમાંક ૭૩૭થી ૭૪૪.] આદિ– સમરિ સુર ભાવિ સરસતિ એ, સરસતિ અમીરસ વરસતી એ, ગછ રયણાચર રાઉ એ ગાઈસુ એ, ગાઈફ સહગુરુ બહુ - ભત્તિઈ એ. ૧ ધારાનંદન ધીર એ વીર જિણ, જિણસાસણિ અહિલસઈ એ, કામલ ઉયરિઈ હંસએ, હંસ જિમ જિમ જણમણ અવલસઈ એ. ૨ અંત – શ્રી અભયસિંહસૂરિ પાટિ એ પુલ્વ દિશ, પુલ્વ દિસિ દિનકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy