________________
પંદરમી સદી
[૪૭]
જયાનંદસૂરિ પ્રકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ અં. ૧૧૯. [૫. ૧૦ અં. ૧૧ . ૨૫૫–૫૮.] (૭૫૫) સોમસુંદરસૂરિ સ્વાધ્યાય આદિ- જગમ તીરથ સૂરિરાજ શ્રી દેવસુંદરસૂરિ
તવગચ્છનાયક તઈ પાટિ સિરિ સેમસુંદરસૂરિ સાહિજિ સલૂણુઈ અંગિ જાસુ નિરમલ ગુણ દીસઈ
નિયમ તિ માંનિઈ એકલઉ મઈ કિપિ ભણસઈ. અંત - જાં લગઈ દિયર તપઈતેજ મંદિર રણુયર
શ્રી સેમસુંદરસૂરિ તામ નંદી સંધ જયકર પાય લાગી પ્રભવીયઈ સુયસા સામી શિવપુરિ પહુ મહ દાખિયઉ એ સાસય-સુહ-કામી. ૧૦
–શ્રી સોમસુંદર સ્વાધ્યાય.’ (૧) પ.સં. ૧–૧૭, મુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૩૪૩/૧૮૫૮.
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ. ૮૮-૮૯ તથા જૈહાપ્રોસ્ટા પૃ.૩૨૨.] ૩૬. જયાનંદસૂરિ (૭૫૬) વિજ્ઞતિકા
સોમસુંદરસૂરિ (સં.૧૪૩૦-૧૪૯૯)ની પ્રશસ્તિ. આદિ – સરસંતિ સમિણિ કરુ પસાય વિનવે વહુરાસા જણ જાઉ
માતા માહણદેવી મલ્હાર કૂખઈ રાયહંસ અવતાર. ઉત્તમ ગરભવાસી જેતલા નવ માસ દિવસ તેલા
સોમકુમાર જાયુ જિણ કાલિ ઈન્ટ મહત્સવ કરઈ તિણિ વારિ. ૨ અંત – શિવ દૂ બુદ્ધિ વિમાસિ કરી સૂરિમંત્ર તહિ આપઉ સહી
ગુરુહ ભગતિ મં અતિહિ સુહાઈ સંધ વીસાંડઉ પ્રાણમય પાય. ૧૪ ગુરુ વંદુ દેવમુંદરસૂરિ નામિ પાપ પણસઈ દૂરિ તપગચ્છ ઉદયવંતઉ હાઈ તસ સમરતાં વિઘન ન ઈ. ૧૫ પુણ્ય પાપ બેઉ લીધઈ દૂરિ સમરતાં જય જયાનંદસૂરિ વલી અંતરાઈ ગ્યાં સવિ દૂરિ ગચ્છનાયક સોમસુંદરસૂરિ. ૧૫
–ઇતિ ગચ્છાધિરાજ ભકારક શ્રી સોમસુંદરસૂરિપાદાનાં વિજ્ઞતિકા સમાપ્તા.
(૧) લિખિતઃ ગચ્છાધિરાજ ભટ્ટારકપ્રભુ શ્રી સમસુંદરસૂરિશિષ્ય સિદ્ધાંતહર્ષગણિના વ. ખીમસીસુત વ૦ નેતા પઠનાર્થ ઈસરા વ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org