________________
જયકેશરમુનિ
[૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૭૦, ૭૧-૭૩ તથા ૭૪–૭૫. કૃતિક્રમાંક ૭૩૭થી ૭૪૦ ત્યાં અજ્ઞાતને નામે છે.] ૩૫૪. જયકેશરમુનિ (ત જયતિલકશિષ્ય)
[જયતિલકસૂરિને પ્રતિષ્ઠાલેખ સં.૧૪૫૯.] (૭૪૪) જયતિલકસૂરિ ચે પાઈ ગા૦ ૩૨ આદિ – સામિણિ સરસતિ તણુઈ પસાઈ, નિતુ મન વંછિત કવિત કરાઈ,
અહ મનિ આજ ઊપનુ ભાઉ, ભગતિહિ વનિસુ સુહગુરુ રાય. ૧ ગરૂઆ અભયસિંહ સૂરીદ, તાસ પટ્ટ ઉmયણ ચંદ,
તપાગચ્છમંડાણુ ગુણવંત, સિરિ જયતિલકસૂરિ જયવંત. ૨ અત – ઇણ પરિ જે નિતુ સુહગુરુ થઇ, તેઉ ચઉપઈ જે શ્રવણિહિ સુણઈ,
જયકેસરિ મુણિવર ઈમ કહઈ, ઋદ્ધિ વૃદ્ધિ મંગલ તે લહઈ. ૩૨ (૧) સં.૧૬મી સદીની પ્રત, ૫.ક્ર. ૩-૪થી ૧૧, ભારતીય વિદ્યામંદિર, મુંબઈ.
[જૈમગૂકરચનાએ ભા.૧ પૃ.૭૨.] ૩૫૫. જયતિલકસૂરિ (૭૪૫) ગિરનાર ઐય પરિપાટી ગા. ૧૮ આદિ- સરસતિ વરસતિ અભિય જ વાણી, હૃદયકમલ અભિંતર આણી
જાણય કવિયણિ દે. ગિરનાર ગિરિવરહ જ કેરી, ચેત્ર પ્રવાડિ કરુઉ નવેરી
પૂરી પરમાણુ દે. ૧ અંત - હું મૂરખપણ અછું અજાણ, શ્રી જયતિલકસૂરિ બહુમાન
માનું મન માંહિ એહે. પઢઈ ગણુઈ જે એ નવરંગી, ચેત્ય પ્રવાડી અતિહિ સુચંગી
ચંગીય કરઈ સુદેહે. ૧૮ (૧) અભય જૈન ગ્રંથાલય. [મુપુન્હસૂચી.] (૭૪) આબુ ચિત્ય પરિપાટી ગા. ૧૭ આદિ – ચરણકમલ પણમૂવિ ભત્તિ, સિરિ સરસતિ કેરા,
ચેત્ર પ્રવાડિઈ નમિ દેવ, આબૂ) નવેરા. મણ તણ વય જ ઉહસઈ, જસ દરિસણ દિઠુઈ,
બુહુ ભવ અજય પાવ-કશ્મ, પણ નિશ્ચિઈ નીડઈ. અંત – પઢઈ ગુણઈ જે સંભલઈ, આબુય ગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org