________________
[૪૪૧].
પંદરમી સદી
જયતિલકસૂરિશિ૦ (૭૪૧) નેમિનાથ રાસ ગા. ૨૧ આદિ – સાસણ દેવતિ દેવિ અંબાઈ, ભાઈચલણે તનુ મન લાઇ, થાઈ
સુહગુરુપાય, નેમિનાથ ગુણ મણ આણંદિર, ગાઈસુ રાસા કેરઈ છંદિઈ,
વંદિસુ ચાદવરાય. ૧ અંત – શ્રી જયતિલકસૂરિ સુપસાઈ, નિતુ મનવંછિત કવિત કરાઈ,
જાઈ પાતક દૂરે, મનશુદ્ધિ જે ગાઈ રાસઉ, ભવિભવિ સામ્હી તહ તે દાસ,
આસક જસ કપૂરિ. ૨૧ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૪ર) સેપારા વીનતી ગા. ૧૯ આદિ- પઢમ જિણેસર પય પણએવી, સરસતિ સામણિ ચિત્તિ ધરેવી,
સેવીય સહગુરુ પાય, સરગ જમલિ સેપારઉંભણિયઈ, આગમવેદ પુરાણ શ્રુત સુણય,
થુણીય આદિ જિણાય. ૧ અંત – હું મૂરખ છઉં બુધિબહણઉ, શ્રી જયતિલકસૂરિ ગુરુ પલીણુઉ,
ખીણ પાય અસેસે, પઢઈ ગુણઈ જે નિત સોપારઈ, ભાવ સહિતુ આદીસુ જુહારઈ,
સારાં કાજ અસેસે. ૧૬ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૪૩) આદિનાથ વિવાહ ૨.સં.૧૪૫૩ ભાદરવા ૧૦ રવિ આદિ – સેજ ગિરિવર તીરથરાય, તાય આદીસર સેવીયઈ એ,
જસ સિરિ કોડાડિ, જોડિ કરિયલ કવીયણ ભણઈ એ. ૧ ભણઈ કવીયણ તથ, સિદ્ધિ ગ્યા મુણિવર સત્ય,
અસંખ જિણવર નાણ, અનંત મુનિ નિરવાણ. અંત – નવામહલ નવોવન, અવિહડ પ્રીતિ સંબંધ
ચઉદસ ત્રિપન (૧૪૫૩) ભાદ્રવઈ, દસમિ, રવિ રચીઉ પ્રબંધો, જિનધરિ નિજારિ, પરિઘરિ, જે ગાઈસિસ વીવાહ, શ્રી જયતિલકસૂરિ શિષ્ય ભણઈ તે, પામિસિ પુણ્યઉત્સાહ,
–ઇતિ શ્રી આદિનાથ વીવાહઉ સમાપ્ત. છ. (૧) અભય જૈન ગ્રંથાલય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org