________________
જયતિલકસૂરિશિષ્ય [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧
પાસ પસાઈ શ્રી સંધનું, પ્રતાઉ કેડિ વરીસ. (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૩૮) જયતિલકસૂરિ ભાસ ગા. ૯ આદિ - નાગનયર મુખ મંડણઉ, પણમય પહુ પાસ,
ગાઈસુ સહિગુરુ અહ તણું, જિમ પૂજઈ આસ. તપાગરિછ મુનિવર ગહગઈ, ચંદ્રકુલ રાજહંસ,
શ્રી જયંતિલકસૂરિ જાણુઈ, મુણિજણ અવયસ. અંત – ચિંતામણિ સુરતરૂ સમઉ, કલિ કા મઘટ એઉ,
ચિંતિત ફલ સેવક તણું, દઈ દૂમિ સાય. દેશના દુખ દશ્ય ઉહવઈ, અભયસિંહસૂરિ.સીસુ,
ભાસ પઢતા પૂજિસિઈ, નિતુ આસ જગીસ.
(૧) અભય જૈન ગ્રંથાલય. (૭૩૯) જયતિલકસૂરિ ભાસ ગા. ૭ આદિ– ભણુપુરવર મંડણુઉ, પણમય પાસ જિણ સામિ,
શ્રી જયતિલસૂરિ ગાઇસે, નવ નિધિ જહનઈ નામિ. ૧ ગુરુ મુનિરયણું, છતઉ મોહમવર્ણ, નયણ નિહાલિસું આપણુઈ એ, સહી એ અતિઉં ઉત્સાહ, લીજઈ સુકૃતલાહા, શ્રી જયતિલકસૂરિ
ઉબાહે. ૨ અંત વચન સુધારસિ વરસમ, દસય એ સિવપુર માગ,
રયણાયરગચ્છ પાલઈ એ, ટાલઈ એ પાપનું લાગ. અલવિહિ જેહ સિરિ કર નિસ, નિવસય તીણ ગુણ ગ્રામ, ચિંતામણિ સુરતરુ સમઉ, કામગવી જેહનઉ નામ.
(૧) અભય જૈન ગ્રંથાલય. (૭૪૦) જયતિલકસૂરિ ભાસ ગા. ૮ આદિ- તપગચ્છમંડણ દુરિયવિહંડણ, ખંડણ મેહન વીર,
સુહગુરૂ ગુરૂઉ નયણે દીઠ૬, મીઠઉ ગુહિર ગંભીર.
સખિ શ્રી જયતિલક સુરિદ, વાંદિવઉ અભિનવ ચંદ આંચલી. અંત – સકલ લેક મનિ આણંદણ પૂરઉ, સૂરઉ વર તપ તજ,
ભવીયણ જણ જિમ તડિ ચિર નંદલ, વંદઉ મનનઈ હેજ. ૮ (૧) અભય જૈન ગ્રંથાલય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org