SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [૪૩] મેરૂતુંગસૂરિશિષ્ય ચેત્ર પ્રવાડ જ હરક ગય, સિવસુગહ સેરી, તીરથયાત્રા પુણ્ય તે, પામઈ મન સુદ્ધિહિં. કહયં સુગુરુ જયતિલકસૂરિ વાદ્ધઈ અદ્ધિ વૃદ્ધિહિં. ૧૭ (૧) અભય જૈન ગ્રંથાલય. [મુપુન્હસૂચી.] [જેમણૂકરનાએ ભા.૧ પૃ.૭૩-૭૪. પહેલી કૃતિમાં જયતિલકસૂરિનું નામ એવી રીતે ગૂંથાયું છે કે એ એમના કઈ શિષ્યની રચના હેય. એમ પણ લાગે.] ૩પ૬. મેરૂતુંગસૂરિશિષ્ય મેરૂતુંગસૂરિ ગચ્છનાયકપદ સં.૧૪૪૬ સ્વ. સં.૧૪૭૧ (૭૪૭) મેરૂતુંગ સૂરીશ્વર રાસ આદિ – કેવલ કમલા કેલિ કલીય, કમલાનિ સહઈ, કણય કતિ ઝલકંતિ, તિહુઅણિ જણ મોહઈ, અષ્ટ મહાસિદ્ધિ રિદ્ધી સહાય, બહુ લદ્ધિ સમુદ્ધિઉ ગેમ સામાય નમીય વીર, જિણ સીસ પ્રસિદ્ધઉ, તસુ અનુસારિહિ ગ્યારમઉ, અંચલગચ્છનાયક, સુરતરૂ સુરતી રયણ જેમ, નમ(મન)વંછીય દાયક, ગાઈનું ગુરુ શ્રી મેરુતુંગ, સૂરીસર જંગિહિ. નિસુણુ ભવિયણ ભત્તિ ભાવિ, રામચી અંગિહિ. અંત – સિરિ ગચ્છનાયક શ્રી સુગુર મેરતંગ સૂરિ, નામ નિરંતર જે જપ, તહિ ઘરિ નિતુ આણંદ. –ઇતિ શ્રી ગચ્છનાયક શ્રી મેરૂતુંગ સૂરીશ્વર રાસ સંપૂર્ણ. (૧) ૫.સં. ૧૫, લીં ભં. (૨) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૭૬. ત્યાં અજ્ઞાતને નામે છે.] ૩૫૭અજ્ઞાત (૭૪૮) નાગપુરીય ગ૭ સુગુરુ ફાગ ગા.૨૦ ૨.સં.૧૪૫૩ લગભગ આદિ – સારદ સારદ હિયઈ ધરિ, સુહગુચલણ નમેલી, ગાઇસુ હેમહંસસૂરિ રયણસાગરસૂરિ ગુણ કેવી. અહ ગુણ ગાયસ ચંદ્રગછિ, દિવસૂરિ મુણિ દે, તસુ અનુકમિ જયસિહરસૂરિ. તપતજિ દિશિંદે, દણ જલહર વિરદ જાસુ, ગુણમણિભંડારે, વયસેણસૂરિરાઉ, સરસઈ ઉરિ હારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy