SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૭૫] જિનસાણિય પક્ષીની પરિ લૂક સાહસી, મુતિ માહિ તે વિચરઈં હસી, ૬૧ (૧) ઇતિશ્રી અનાથી ચઉપઈ સમાપ્ત. પૂજ્યારાધે ધ્યેયમાન પરમગુરૂ પં. રાજહેમગણિ તત્મ્યિ સુતિપુ ગવેન લિખિત પ્રશ્ન પુયલબ્ધિ ગણુની કૃતિ. પ.સ’. ૪-૧૨, દે. લા. પુ, લા. ત., ૨૭/૩૯૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૬] ૨૮૧. જિનમાણિક્ય [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૦, ભા.૩ પૃ.૬૨૯. આ કવિને નામે પહેલાં ‘કુર્માંપુત્ર રાસ' મૂકેલા તે પછી પ્રાકૃત ‘કુપુત્ર ચરિત્ર' ગણી ગુજરાતી કૃતિ તરીકે રદ કરેલ છે અને કર્તાને પહેલાં ખરતરગચ્છના ૬૦મા પટ્ટધર ગણેલા તે પછીથી તપગચ્છના હે{વમલશિષ્ય ગણ્યા છે.] ૨૮૨, કનક કવિ (ખ. જિનમાણિકયશિ॰) જિનમાણિકયસૂરિ—ખરતર ૬૦મા પટ્ટધર. જન્મ સં.૧૫૪૯ દીક્ષા ૧૫૬૦, પદ્મસ્થાપના ૧૫૮૨, મરણુ ૧૬૧૨. આથી ૧૫૮૨ ને ૧૬૧૨ની વચમાં. (પટ્ટર) મેઘકુમાર રાસ [અથવા ચાઢાળિયું] ગા. ૫૦ સં.૧૫૮૨ ને ૧૬૧૨ની મધ્યે આદિ દેશ મધિ માંહિ જાણીએ રાજગૃહ નગર નવેસૂ એ, રાજ કરે રલીઆમણુૐ' શ્રેણી સબલ નરેસ. અ'ત – તે મુનિવર Àઘકુમાર જીણું ચારિત્ર પાલિ સાર, - ગુરૂ શ્રી જિનમાણિક સીસ, કવિ કનક ભણુ" નિસદીસ. ૫૦ (૧) પ.સ. ૫-૯, અનત. ભ. ૨. (૨) ૫.સ. ૪, જિ. ચા.પા.૮૧ નં.૨૦૧૬, (૩) સ’.૧૭૪ સુલતાન નગરે યુગપ્રધાન ભ જિનસિંહસૂરિભિઃ શિ. પદ્મકીર્ત્તિ શિ. પદ્મરંગ લિ. પ.સ. ૩, અભય. નં. ૬૬૩. (૪) સં.૧૭૪૪ વૈ. શુ. ૭ ગુરૂ પુષ્યે લિ. રાજલાભગણિ ખારમારા મધ્યે. ૫.સં. ૩, અભય. નં. ૨૬૫. (૫) સ.૧૭૫૧ નભ માસ શુ. ૭ લિ, ૫, તિલકધીરેણુ રણી મધ્યે શ્રા. ખાઈ રાયવર વાચના પ.સ. ૨, અમ. નં.૩૫૪૩. (૬) સં.૧૭૧૧ શાકે ૧૫૭૬ ૫, લાલજી લિ. પટ્ટાનયરે આશ્વિન શુ. ૧૦ ભામે શ્રા. જમકાદે પડનાર જૈનાનક્રૂ (૭) સ,૧૭૫૦ આધિત છુ. ૨ ગુરૂ નવ્યનગર મધ્યે લિ. ગણુિં હેમસાગર વાચના, મુ. વિ. છાણી. (૮) ૫.સ. ૩-૧૩, લી. ભ`. (૯) પા. ભ.... ૩. (૧૦) રત્ન. ભ. [જૈડાપ્રેાટા, મુપુગ્રહભૂચી, લી સૂચી, હેઝૈનાસૂચિ ભા.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy