SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૩૭] જૈન ગૂર્જર કવિઓ પુણિહિ વઈરી પલાઈ દૂરિ, પુણિ સુખ લહઈ નર પુરિ પુણિહિ વિસ્વાનર સીતલ થાઈ, પુણિહિ કમલાનાલ તરૂયારિ. ૩ પુણિહિ સબલ સહિ સીયાલ, પુણિહિ પગ ફુલહ માલ, પુણિહિ વિસ હુઈ અમૃત જિમ્યાં, કરૂ પુણ્ય પરમુખ ઈસ્યાં. ૪ પુણિહિ આપિ નરપતિ માન, પુણિહિ ઘરિ નિત્ય મંગલગાન, પુણિહિ સફલ કરઈ સંસાર, જિમ સુણઈ પુણ્યસારકુમાર. ૫ (૧) ૫.સં. ૯-૧૩, ૨૧૧ કડી સુધી પછી અપૂર્ણ, ર. એ. સે. બી. ડી. ૧૬૦ નં. ૧૯૩૫. [મુપુન્હસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૫.] ર૭૯ અજ્ઞાત (પ૯૦) પરદેશી રાજાને રાસ જૂને રાસ છે. કડી ૨૮ વસ્તુ, ૨૯-૩૦ દુહા, ૩૧ વીર જિણેસર ચરણકમલ ઢાલ, ૪૪ વસ્તુ, ૪૫ જિમ સહિકારઈ કેઇલિ ટહુકઇ, ૬૩ વસ્તુ, ૬૫ દૂહા, ૭૩ ચુપઈ, ૯૦ હાલ ઊગલાની, ૧૦૬ સીખિન સીખિન ચેલણા એ ઢાલ, ૧૨૪ ચુપઈ, ૧૨૮ દુહુ. વસ્તુ વીર જિણવર વીર જિણવર પાય પણમૂવિ, રાય પ્રદેશી તેહનું ભણિ રાસ ઉલ્લાસ આણુય. કરઈ કુકમહ કડિ પરિ પછઈ લેક પરલોક જાણય, અવટ અન્યાઈ જવટી મેહલું નરગિ પ્રિયાણ; વેતવતી નગરી તિહાં, વસઈ પાપ વિનાણ. (૧) પ.ક. ૨થી ૫ પં. ૧૫, અપૂર્ણ, જશે. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૬.] ૨૮૦ પુણ્યલબ્ધિ (પં. રાજહેમગણિશિ૦) (૫૧) અનાથી ચોપાઈ ૬૧ ટ્રકની લ. સં. લગભગ ૧૬૦૦ આદિ – પૂજ્ય પં. રાજહેમગણિ ગુરૂભ્યો નમઃ સિદ્ધ સવેનઈ કરૂં પ્રણામ, જે પુણ પામિઉં ઉત્તમ ઠામ, સાધુ સવે નમું કર જોડિ, ભવ ભમિવા જિણ ભાગી ખેડિ. ૧ અલીય વયણ બોલાઈ જેહ, મિચ્છાદુક્કડ છે તેઅ, અર્થ ધર્મગત તત્ત્વ વિશાલ, ભણતાં સુણતાં અતિહિં રસાલ. ૨ અંત – ઉત્તમ ગુણે કરી સંજુર, ગુપ્ત ગુપ્ત દંડ વિરત, . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy