________________
ભાવ ઉપાસ
[૩૭$]
જૈન ગૂર્જર કવિઓ-૧
(૪૨૦~~ભૂલથી કનકમાણિકયને નામે).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૦, ભા.૩ પૃ.૬૨૯-૩૦. ખરતરગચ્છના જિતમાણિકયના શિષ્ય આ કવિ હોવાનું અનુમાન ગણાય, કેમકે કૃતિમાં ૩,૨૭ નથી. આ કવિ અને સ.૧૭મી સદીના નકસેામ એક લાગે છે એમ પણ ‘જૈન ગૂર્જર કવિઓ'માં નાંધ છે પણુ એ ખરાખર નથી કેમકે કનકસેામ અમરમાણિકરુશિષ્ય છે.
૨૮૩. ભાવ ઉપા. (બ્રહ્માણુગચ્છ બુદ્ધિસાગરસૂરિ-વિમલસૂરિ–
માણેકશિ.) બ્રહ્માણુગચ્છમાં અનેક બુદ્ધિસાગરસૂરિ અને વિમલસૂરિ થયા લાગે છે, કારણકે ખ્રુદ્ધિસાગરસૂરિ નામના પ્રતિમાલેખે સ.૧૯૮૦, ૧૩૮૬, ૧૪૨૯, ૧૪૩૯, ૧૪૯૩, ૧૫૦૬, ૧૫૨૮, ૧૫૩૨, ૧૫૪૩, ૧૫૪૯, ૧૫૫૪ના મળી આવ્યા છે અને વિમલસૂરિ નામના લેખા સં.૧૨૬૩, ૧૩૬૯, ૧૩૭૧, ૧૪૪૫, ૧૫૦૩, ૧૫૦૮, ૧૫૧૧, ૧૨૧૩, ૨૫૧૫, ૧૫૧૬, ૧૫૧૭, ૧૫૨૦, ૧૫૨૩, ૧૫૨૪, ૧૫૩૨, ૧૫૪૩, ૧૫૬૧, ૧૫૮૯ના મળી આવ્યા છે. (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ . ખ'તે તથા નાહર. ભા.૧) આ પૈકી બુદ્ધિસાગરસૂરિ તેમના સ’.૧૫૨૮, ૧૫૩૨, ૧૫૪૨, ૧૫૪૯ અને ૧૫૫૪માં વિમલસૂરિપદે થયેલા જણાવ્યા છે, અને વિમલસૂરિ તેમના સ.૧૫૦૩, ૧૫૩૫, ૧૫૧૬, ૧૫૧૭, ૧૫૧૯માં પેાતે બુદ્ધિસાગરસૂરિ પદે થયેા જણાવ્યા છે. સં.૧૫૮૦માં થયેલ વિમલસૂરિ કે જે બુદ્ધિસાગરસૂરિ પટ્ટે થયેલા તે આ કવિના ગુરુ સમજીએ, તા સાળમા સૈકાના અંતે આ કવિને મૂકી શકાય. (૫૩) હરિશ્ચંદ્ર રાસ
આદિ – સરસતિ સામણિ બીત, ત્રિભુવન જગુણી માય,
-
રચું ચરિત્ર હરિચંદ તણૢ. વહ્મ પસાય. કૃપા કરૂં મઝ સ્વામિની, વંતિદાયક દેવ, એકમનુ નતુ. ઉલગુ, સદા કરૂ તહ્ન સેવ. સીલ સયુમ તપ નિમલુ, બુદ્ધિસાગર ગુરૂ જાણિ, ગષ્ઠ બ્રહ્માણ ગુણનિલુ, શ્રી વિમલેંદ્ર વષાણિ, તાસ તણુ શિષ અતિચતુર, ગુણમાણિક ગુણ જોય, (પા॰ સુધર માણિક જોય.)
તેહ તઈ સુપસાઉલઈ, કવિત કરૂ તે સાય. .
Jain Education International
For Private & Personal Use Only
૧
3
'
www.jainelibrary.org