________________
પરબત ભાવસાર [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૧
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૦-૪. કૃતિના અંતભાગમાં “પરબત” નામ કૌંસમાં મૂકયું છે તે આ પછી આવતા “પરબત ભાવસાર' જ આ કૃતિના કર્તા હેવ એવા તર્કથી મુકાયેલું જણાય છે. પણ બીજી હસ્તપ્રતયાદીઓ પણ “પાતે જ નામ આપે છે. એટણે “પરબત' એ નામને માટે કેઈ આધાર નથી.] ૨૭ર, પરબત ભાવસાર (૫૮૩) ચતુગતિ ચોપાઈ ૪૦ કડી આદિ– પહિલઉં પ્રણમઉં અંબિકિ માય, કહિસુ કવિત દૂ ત્રિભુવનરાય,
સુરનર ગણ ગંધર્વ વિખ્યાય, લુઠન કરઈ તે નવગ્રહ પાય. ૧ અંત – ઈણિ પરિ ચિત્તવિ ધર્મ જિ કરૂ, દાન શીલ તપ ભાવ જિ ધરૂ,
દઢ સમકિત નિશ્ચિઈ અણુસરૂ, ચિહું ગતિ માહિ વલી નવિ ફિરૂ. ૩૯ નાચઈ ખેલઈ ગુણ ગાઈ રાસ, તેહ તણી પ્રભુ પૂરઈ આસ,
ભાવિ ભગતિઈ જિણવર તણુઈ, ભાવસાર પરબત બમ ભણઈ. (૧) પ.સં. ૩-૧૧, પ્રાચીન પ્રત મો. મો. સાગર ઉ. પાટણ દા.૫ નં.૬૩. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ૪૪૬).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૧.] ર૭૩. વિદ્યાધર (૫૮) બાર ભાવના સિઝાય] આદિ – પહિલીય ભાવના ભાવો એ, એહ અનંતતા સઈ જાંણો એ,
ગઢ મઢ મંદિર ભવન ગેહ, પહ આજ ભલા ન રહિં કલિ તેહ. ૧ સુરનર અપછરા ઇંદ્ર જેહ, સવિ આય પદ્દત ન રહઈ તેહ,
નરય તર્યચ માનવીય માહિ, ક્ષણિ ઊપજઈ નઈ વલી વલીય જાઈ અંત – ભણઈ વિદ્યાધર ભાવ, એહ ભાવના બાર
ભવીયણ ભગતિઈ સાંભલું, તુ કરઉ સફલ સંસાર. એહ પરિ લહિસિઈ પાપ દહઈસિ, કર વહિસિઈ પુણ્યના
મહા કરમ અણસિ જેહ સણસિઈ, ભાવિ ભણુસિઈ તેહના. ૧ર (૧) ઈહદાવાદ નગરે વહરા રંગ સુત ઉદયકિણું પુન્યાથેન લિષાવિત. ચેપડા, ૫.સં. ૧૨થી ૧૨૫, વિ. ધ.ભં. (૨) પ.સં. ૬-૨, સંઘ ભં. પાટણ દા.૬૩ નં.૨૯. [મુગુહસૂચી, હજીજ્ઞાસુચિ ભા. ૧ (પૃ. ૧૪:).
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org